Dil ma Padiya Gha Rujata Nathi Lyrics in Gujarati
By-Gujju01-06-2023

Dil ma Padiya Gha Rujata Nathi Lyrics in Gujarati
By Gujju01-06-2023
જુદાઈ ના જખમ તો રૂઝાઈ જાય છે
હો જુદાઈ ના જખમ તો રૂઝાઈ જાય છે
જુદાઈ ના જખમ તો રૂઝાઈ જાય છે
પણ દિલ માં પડ્યા ઘાવ તો રૂજાતા નથી
હો જુદાઈ ના જખમ તો રૂઝાઈ જાય છે
જુદાઈ ના જખમ તો રૂઝાઈ જાય છે
પણ દિલ માં પડ્યા ઘાવ તો રુજાતા નથી
હો દગો જેને થાય છે એનો હમજાય છે
દિલ તૂટ્યા પછી જોને કેવું દર્દ થાય છે
હો થયા કાળજા ના કટકા હંધાંતા નથી
મારા દિલ માં પડ્યા ઘાવ તો રૂજાતા નથી
હો પ્રેમ કર્યો તો મેં હાચા રે દિલ થી
નોતું વિચાર્યું તૂટી જાશે અધવચ્ચે થી
હો હો હો પોતાનો જાણીને તો ભરોસો કીધો
એને ભરોસો મારો તોડી દીધો
અરે દગો જેને થાય છે એને હમજાય છે
દિલ તૂટ્યા પછી જોને કેવું દર્દ થાય છે
હો મને બકા કેનારા હવે બોલતા નથી
હો મારા દિલ માં પડ્યા ઘાવ તો રૂજાતા નથી
હો જુદા પડી ને અમે જીવી રે લેશુ
તારી ફરી ફરિયાદ અમે કોઈને ના કરશુ
હો હો હો છાનું છાનું અમે રોઈ રે લઈશુ
તમે રહો હસતા એવી દુવા અમે કરશુ
હો દગો જેને થાય એને હમજાય છે
દિલ તૂટ્યા પછી જોને કેવું દર્દ થાય છે
મારા દિલ માં પડ્યા ઘાવ તો રૂજાતા નથી
હો જુદાઈ ના જખમ તો રૂઝાઈ જાય છે
જુદાઈ ના જખમ તો રૂઝાઈ જાય છે
પણ દિલ માં પડ્યા ઘાવ તો રૂજાતા નથી
હો કર્યા કાળજા ના કટકા હંધાંતા નથી
મારા દિલ માં પડ્યા ઘાવ તો રૂજાતા નથી
મારા દિલ માં પડ્યા ઘાવ તો રૂજાતા નથી
મારા દિલ માં પડ્યા ઘાવ તો રૂજાતા નથી
મારા દિલ માં પડ્યા ઘાવ તો રૂજાતા નથી