Sunday, 22 December, 2024

Dil Ma Yaad Che Ne Hothe Fariyad Lyrics | Hiral Raval | SCV Films

131 Views
Share :
Dil Ma Yaad Che Ne Hothe Fariyad Lyrics | Hiral Raval | SCV Films

Dil Ma Yaad Che Ne Hothe Fariyad Lyrics | Hiral Raval | SCV Films

131 Views

દિલ મા યાદ છે ને હોઠે ફરિયાદ છે
દિલ મા યાદ છે ને હોઠે ફરિયાદ છે
દિલ મા યાદ છે ને હોઠે ફરિયાદ છે
તમારા પ્રેમ મા મારા બુરા હાલ છે
દિલ મા યાદ છે ને હોઠે ફરિયાદ છે
દિલ મા યાદ છે ને હોઠે ફરિયાદ છે
તમારા પ્રેમ મા મારા બુરા હાલ છે
આંસુ છે આંખો મા તડપું છું રાતો મા
આંસુ છે આંખો મા તડપું છું રાતો મા
જિંદગી આખી બરબાદ છે હો હો હો હો
તમારા પ્રેમ મા મારા બુરા હાલ છે
દિલ મા યાદ છે ને હોઠે ફરિયાદ છે
દિલ મા યાદ છે ને હોઠે ફરિયાદ છે
તમારા પ્રેમ મા મારા બુરા હાલ છે
તમારા પ્રેમ મા મારા બુરા હાલ છે

છોડી ને જતા તને લાજ સરમ આઈ નઈ
તમારા ભરોસે મારી જિંદગી લૂંટાઈ ગઈ
નતી ખબર તમે બેવફાઈ કરશો
મને ઠુકરાવી તમે એકલી રે મેલશો
જુદાઈ ના ઝેર પાયી કયા તે વેર વારી
જુદાઈ ના ઝેર પાયી કયા તે વેર વારી
સપના કરી ગયા રાખ રે હો હો હો હો
તમારા પ્રેમ મા મારા બુરા હાલ છે
દિલ મા યાદ છે ને હોઠે ફરિયાદ છે
દિલ મા યાદ છે ને હોઠે ફરિયાદ છે
તમારા પ્રેમ મા મારા બુરા હાલ છે
તમારા પ્રેમ મા મારા બુરા હાલ છે

દિલ થી દિલ નો તમે નાતો કેમ તોડીયો
હતી જરૂર ત્યારે સાથ મારો છોડીયો
સામે મળશો ત્યારે અજાણ્યા બનો છો
લહુ લુહાણ દિલ ના અરમાનો કરોસો
પ્રેમ ના કરશુ હવે બસ અમે મરીશુ હવે
પ્રેમ ના કરશુ હવે બસ અમે મરીશુ હવે
રેહજો તમે આબાદ રે હો હો હો હો
તમારા પ્રેમ મા મારા બુરા હાલ છે
દિલ મા યાદ છે ને હોઠે ફરિયાદ છે
દિલ મા યાદ મારા હોઠે ફરિયાદ છે
તમારા પ્રેમ મા મારા બુરા હાલ છે
તમારા પ્રેમ મા મારા બુરા હાલ છે
તમારા પ્રેમ મા મારા બુરા હાલ છે

English version

Dil ma yaad chhe ne hothe fariyad chhe
Dil ma yaad chhe ne hothe fariyad chhe
Dil ma yaad chhe ne hothe fariyad chhe
Tamara prem ma mara bura haal chhe
Dil ma yaad chhe ne hothe fariyad chhe
Dil ma yaad chhe ne hothe fariyad chhe
Tamara prem ma mara bura haal chhe
Aasu chhe aakho ma tadpu chhu rato ma
Aasu chhe aakho ma tadpu chhu rato ma
Zindagi aakhi barbaad chhe ho ho ho
Tamara prem ma mara bura haal chhe
Dil ma yaad chhe ne hothe fariyad chhe
Dil ma yaad chhe ne hothe fariyad chhe
Tamara prem ma mara bura haal chhe
Tamara prem ma mara bura haal chhe

Chhodi ne jata tane laaj saram aai nai
Tamara bharose mari zindagi lutai gai
Nati khabar tame bewafai karoso
Mane thukaravi tame ekli re melso
Judai na jer payi kaya te ver vari
Judai na jer payi kaya te ver vari
Sapna kari gaya raakh re ho ho ho
Tamara prem ma mara bura haal chhe
Dil ma yaad chhe ne hothe fariyad chhe
Dil ma yaad chhe ne hothe fariyad chhe
Tamara prem ma mara bura haal chhe
Tamara prem ma mara bura haal chhe

Dil thi dil no tame nato kem todiyo
Hati jarur tyare sath maro chhodiyo
Same madoso tyare ajanya bano chho
Lahu luhan dil na armano karoso
Prem na karsu have bus ame marisu have
Prem na karsu have bus ame marisu have
Rehjo tame aabad re ho ho ho
Tamara prem ma mara bura haal chhe
Dil ma yaad chhe ne hothe fariyad chhe
Dil ma yaad mara hothe fariyad chhe
Tamara prem ma mara bura haal chhe
Tamara prem ma mara bura haal chhe
Tamara prem ma mara bura haal chhe

Share :

Leave a comment

Your email address will not be published. Required fields are marked *