Wednesday, 2 April, 2025

Dil Ma Yad Che Ne Hothe Fariyad Lyrics in Gujarati

158 Views
Share :
Dil Ma Yad Che Ne Hothe Fariyad Lyrics in Gujarati

Dil Ma Yad Che Ne Hothe Fariyad Lyrics in Gujarati

158 Views

હો દિલમા યાદ છે ને હોઠે ફરિયાદ છે
દિલમા યાદ છે ને હોઠે ફરિયાદ છે
દિલમા યાદ છે ને હોઠે ફરિયાદ છે
તમારા પ્રેમમા મારા બુરા હાલ છે
હો દિલમા યાદ છે ને હોઠે ફરિયાદ છે
દિલમા યાદ છે ને હોઠે ફરિયાદ છે
તમારા પ્રેમમા મારા બુરા હાલ છે
હો આંસુ છે આંખોમા તડપું છું રાતોમા
આંસુ છે આંખોમા તડપું છું રાતોમા
જિંદગી આખી બરબાદ છે હો…
તમારા પ્રેમમા મારા બુરા હાલ છે
હો દિલમા યાદ છે ને હોઠે ફરિયાદ છે
દિલમા યાદ છે ને હોઠે ફરિયાદ છે
તમારા પ્રેમમા મારા બુરા હાલ છે
તમારા પ્રેમમા મારા બુરા હાલ છે

હો છોડીને જતા તને લાજ સરમ આઈ નઈ
તમારા ભરોસે મારી જિંદગી લુંટાઈ ગઈ
હો નતી ખબર તમે બેવફાઈ કરશો
મને ઠુકરાવી તમે એકલી રે મેલશો
હો જુદાઈના ઝેર પાયી કયા તે વેર વાળી
જુદાઈના ઝેર પાયી કયા તે વેર વાળી
સપના કરી ગયા રાખ રે હો…
તમારા પ્રેમમા મારા બુરા હાલ છે
હો દિલમા યાદ છે ને હોઠે ફરિયાદ છે
દિલમા યાદ છે ને હોઠે ફરિયાદ છે
તમારા પ્રેમમા મારા બુરા હાલ છે
તમારા પ્રેમમા મારા બુરા હાલ છે

હો દિલથી દિલ નો તમે નાતો કેમ તોડીયો
હતી જરૂર ત્યારે સાથ મારો છોડીયો
હો સામે મળશો ત્યારે અજાણ્યા બનો છો
લહુ લુહાણ દિલના અરમાનો કરોસો
હો પ્રેમના કરશુ હવે બસ અમે મરીશુ હવે
પ્રેમના કરશુ હવે બસ અમે મરીશુ હવે
રેહજો તમે આબાદ રે હો…
તમારા પ્રેમમા મારા બુરા હાલ છે
હો દિલમા યાદ છે ને હોઠે ફરિયાદ છે
દિલમા યાદ મારા હોઠે ફરિયાદ છે
તમારા પ્રેમમા મારા બુરા હાલ છે
તમારા પ્રેમમા મારા બુરા હાલ છે
તમારા પ્રેમમા મારા બુરા હાલ છે

Share :

Leave a comment

Your email address will not be published. Required fields are marked *