Sunday, 22 December, 2024

DIL MARU TUTYU LYRICS | KAJAL MAHERIYA

183 Views
Share :
DIL MARU TUTYU LYRICS | KAJAL MAHERIYA

DIL MARU TUTYU LYRICS | KAJAL MAHERIYA

183 Views

પ્યાર વ્યાર ઇશ્ક વિશ્ક માં કોઈ નથી મજા
પ્યાર વ્યાર ઇશ્ક વિશ્ક માં કોઈ નથી મજા
દિલ મારુ તૂટ્યુ ને મને મળી ગઈ સજા

હો… પ્યાર વ્યાર ઇશ્ક વિશ્ક માં કોઈ નથી મજા
દિલ મારુ તૂટ્યુ ને મને મળી ગઈ સજા

દૂર થઇ ગયા જે પોતાના હતા
એકલી પડી ગઈ નથી આવડતું રોતા

હો.. પ્યાર વ્યાર ઇશ્ક વિશ્ક માં કોઈ નથી મજા
દિલ મારુ તૂટ્યુ ને મને મળી ગઈ સજા

જાગતા ને સુતા આવે એના રે વિચારો
પ્રેમ કરી બેઠી હૂતો સમજી ને બિચારો
દિલ માં કરી દીધી એણે બઉ દરારો
યાદમાં બળે છે એની આત્મા રે મારો

હો… સપના તો હોતા નથી હાચા રે બધા
મારુ ના વિચાર્યું મને છોડી ને જતા

હો… પ્યાર વ્યાર ઇશ્ક વિશ્ક માં કોઈ નથી મજા
દિલ મારુ તૂટ્યુ ને મને મળી ગઈ સજા

હો… પેલા પંદર દિ મને હારું હારું રાખ્યું
પછી તે ગમે તેમ બોલી મને નાખ્યું
દુઃખ આપવામાં કોઈ બાકી ના તે રાખ્યું
છેવટે તે મારુ આ દિલ તોડી નાખ્યું

હવે નથી લગતી જીવવામાં મજા
જીવ કેમ ચાલ્યો તારો મને છોડતા

હો… પ્યાર વ્યાર ઇશ્ક વિશ્ક માં કોઈ નથી મજા
દિલ મારુ તૂટ્યુ ને મને મળી ગઈ સજા
દિલ મારુ તૂટ્યુ ને મને મળી ગઈ સજા

હો… દિલ મારુ તૂટ્યુ ને મને આપી તે સજા
હો… દિલ મારુ તૂટ્યુ ને મને આપી તે સજા.

English version

Pyaar vyaar ishq vishq ma koi nathi maja
Pyaar vyaar ishq vishq ma koi nathi maja
Dil maru tutyu ne mane mali gai saja

Ho… Pyaar vyaar ishq vishq ma koi nathi maja
Dil maru tutyu ne mane mali gai saja

Door thai gaya je potana hata
Aekali padi gai nathi aavdatu rota

Ho… Pyaar vyaar ishq vishq ma koi nathi maja
Dil maru tutyu ne mane mali gai saja

Jagata ne suta aave aena re vicharo
Prem kari bethi huto samji ne bicharo
Dil ma kari didhi ene bau dararo
Yaad ma bale chhe aeni aatma re maro

Ho… Sapna to hota nathi hacha re badha
Maru na vicharyu mane chhodi ne jata

Ho… Pyaar vyaar ishq vishq ma koi nathi maja
Dil maru tutyu ne mane mali gai saja

Ho… Pela pandar di mane haru haru rakhyu
Pachhi te game tem boli bali nakhyu
Dukh aapvama koi baki na te rakhyu
Chhevte te maru aa dil todi nakhyu

Have nathi lagati jivva ma maja
Jiv kem chalyo taro mane chhodta

Ho… Pyaar vyaar ishq vishq ma koi nathi maja
Dil maru tutyu ne mane mali gai saja
Dil maru tutyu ne mane mali gai saja

Ho… Dil maru tutyu ne mane aapi te saja
Ho… Dil maru tutyu ne mane aapi te saja.

Share :

Leave a comment

Your email address will not be published. Required fields are marked *