Thursday, 19 September, 2024

Dil Na Dushman Lyrics in Gujarati

102 Views
Share :
Dil Na Dushman Lyrics in Gujarati

Dil Na Dushman Lyrics in Gujarati

102 Views

હો એવું થયું કે આંખો રડી રે પડી
હો એવું થયું કે આંખો રડી રે પડી
સમજીના એણે મજબુરી મારી
દિલ તોડી દીધું મારૂં દિલના દુશમન બની

હો એવું થયું કે આંખો રડી રે પડી
સમજીના એણે મજબુરી મારી
દિલ તોડી દીધું મારૂં દિલના દુશમન બની
હો મારી સાથે એણે ચાલાકી કરી
એની ચાલાકી હું સમજી ના શકી
દિલ તોડી દીધું મારૂં દિલના દુશમન બની
હો દિલ તોડી દીધું મારૂં દિલના દુશમન બની

હો મતલબનો પ્યાર કરી ચાલતા થયા
પીઠ પાછળ ઘા કરી બન્યા બેવફા
હો નફરતના તીર એતો મારતા ગયા
મનમાં હશે પાપા અમે જાણતા નોતા
હો લુંટી લીધી મારા દિલની નગરી
ઝેર કરી નાખી જોને મારી જિંદગી
દિલ તોડી દીધું મારૂં દિલના દુશમન બની
હો એવું થયું કે આંખો રડી રે પડી
સમજીના એણે મજબુરી મારી
દિલ તોડી દીધું મારૂં દિલના દુશમન બની
હો દિલ તોડી દીધું મારૂં દિલના દુશમન બની

હો જાણી શક્યો ના એ મારી વફા
એના કર્મોની એને મળશે સજા
હો ભુલ હતી મારી એવું માની લઈશું
દુનિયાની વાતો અમે હોમભળી લઈશું
હો નજરોની સામે બેવફાઈ કરી
થાકી ગયા અમે દર્દો સહી
દિલ તોડી દીધું મારૂં દિલના દુશમન બની
હો એવું થયું કે આંખો રડી રે પડી
સમજીના એણે મજબુરી મારી
દિલ તોડી દીધું મારૂં દિલના દુશમન બની
હો દિલ તોડી દીધું મારૂં દિલના દુશમન બની
હો દિલ તોડી દીધું કેમ દુશમન બની

Share :

Leave a comment

Your email address will not be published. Required fields are marked *