Monday, 23 December, 2024

Dil Na Mara Tar Tutya – 2 Lyrics in Gujarati

193 Views
Share :
Dil Na Mara Tar Tutya – 2 Lyrics in Gujarati

Dil Na Mara Tar Tutya – 2 Lyrics in Gujarati

193 Views

અમે સમજી ગયા પ્રેમ ની રીત મારા યાર
અમે સમજી ગયા પ્રેમ ની રીત મારા યાર
કયા કરમ ના ફળ આવા મળ્યા ભગવાન
તૂટી ગયા દિલ ના મારા તાર હાય
તૂટી ગયા દિલ ના મારા તાર
અમે સમજી ગયા પ્રેમ ની રીત મારા યાર
કયા કરમ ના ફળ આવા મળ્યા ભગવાન
તૂટી ગયા દિલ ના મારા તાર
તૂટી ગયા દિલ ના મારા તાર
અમે પ્રેમ કરવા મા મશગુલ હતા
આપ્યા આંસુ મોહબત મા અણધાર્યા
તૂટી ગયા દિલ ના મારા તાર હાય
તૂટી ગયા દિલ ના મારા તાર

અમે હતા પ્યાસા તારા એવા પ્રેમ ના
જેવા ધાર્યા એવા તમે ના નીકર્યા
મારા તોડી ગયા અરમાન દિલ ના
કોણ જાણે હતા જિંદગી એ બીજા ના
અમે પાગલ હતા પ્રેમી પ્રેમ કરતા રે રયા
એ કુણા મારા દિલ મા ઝેર ગોળી રે ગયા
તૂટી ગયા દિલ ના મારા તાર હાય
તૂટી ગયા દિલ ના મારા તાર
અમે સમજી ગયા પ્રેમ ની રીત મારા યાર
કયા કરમ ના ફળ આવા મળ્યા ભગવાન
તૂટી ગયા દિલ ના મારા તાર
તૂટી ગયા દિલ ના મારા તાર

મારા મન મા એકવાત રે દુઃખાય
હવે જીવવું ના એવું મન થાય
મારા દિલ ની વાત એને કયા સમજાય
કાળી રાતો થી વાત હવે થાય
ઓ કુદરત કેવા મેં ગુના રે કર્યા
આ દુનિયા મા સાચા સાથી નથી રે રહ્યા
સાચા પ્રેમી રડી રે રયા દિલ થી રમી રે ગયા
અમે સમજી ગયા પ્રેમ ની રીત મારા યાર
કયા કર્મ ના ફળ આવા મળ્યા ભગવાન
તૂટી ગયા દિલ ના મારા તાર
તૂટી ગયા દિલ ના મારા તાર હાય
તૂટી ગયા દિલ ના મારા તાર

Share :

Leave a comment

Your email address will not be published. Required fields are marked *