Dil Ne Dard Malya Aankho Ne Paani Lyrics in Gujarati
By-Gujju08-06-2023

Dil Ne Dard Malya Aankho Ne Paani Lyrics in Gujarati
By Gujju08-06-2023
હો દિલ ને દર્દ મળ્યા આંખોને પાણી
દિલ ને દર્દ મળ્યા આંખોને પાણી
તારા રે પ્રેમની મળી આ નિશાની
હતી પોતાની જે થય રે અજાણી
હતી પોતાની જે થય રે અજાણી
તારી ને મારી આ અધૂરી કહાની
હો દિલને સતાવે યાદ આંશુ કરે ફરિયાદ
હો રોતા દિવસ ને રાત આંશુ ના વરસાદ
હો દિલ ને દર્દ મળ્યા આંખોને પાણી
દિલ ને દર્દ મળ્યા આંખોને પાણી
તારા રે પ્રેમની મળી આ નિશાની
હો તારા રે પ્રેમની મળી આ નિશાની
હો આંખોની વાટે તમે દિલમાં વસ્યા
દિલ તુંટ્યું ને પસી આંશુ વર્શિયા
હો દરિયા આંશુ તોય અમે તરયા
સાથે રડિયા ને સાથે રે હશિયા
સાથે રડિયા ને સાથે રે હશિયા
આંશુ ના દરિયા ને ખારા એના પાણીં
આંશુ ના દરિયા ને ખારા એના પાણીં
તારા રે પ્રેમની મળી આ નિશાની
હો શું હતી મજબૂરી દગારે દેવાની
શું હતી મજબૂરી દગારે દેવાની
તારી ને મારી આ અધૂરી કહાની
તારી ને મારી આ અધૂરી કહાની
હો સાચી રે પ્રીત માં દગા રે મળે
જતા રહે તે સાથી પાસા ના મળે
હો યાદોમાં તારી રોજ હૈયું રે બળે
રાહ જોવું તારી પળે રે પળે
રાહ જોવું તારી પળે રે પળે
હો રોય રોય બંધ આ આંખો રે થવાની
રોય રોય બંધ આ આંખો રે થવાની
યાદમાં તારી મારી જાન આ જવાની
હો દિલ ને દર્દ મળ્યા આંખોને પાણી
દિલ ને દર્દ મળ્યા આંખોને પાણી
તારા રે પ્રેમની મળી આ નિશાની