Friday, 20 September, 2024

Dil Ni Nagari Na Raja Bani Gaya Lyrics in Gujarati

71 Views
Share :
Dil Ni Nagari Na Raja Bani Gaya Lyrics in Gujarati

Dil Ni Nagari Na Raja Bani Gaya Lyrics in Gujarati

71 Views

હો નજારો થી નજર મળી દિલ ચોરી ગયા
શું કરું હું વાત એ મને ગમી ગયા
એની સાદગી જોયીને કાયલ બની ગયા
મારી દિલ ની નગરી ના એ રાજા બની ગયા

હો આખો બંધ કરું તોય તું દેખાય રે
મન થી મારા દૂર તું ના જાય રે
આખો બંધ કરું તોય તું દેખાય રે
ઘડી મન થી મારા દૂર તું ના જાય રે

હો મને તારા વિના…હો મને તારા વિના
હો મને તારા વિના ઘડી ના રેવાય રે
હો મને તારા વિના ઘડી ના રેવાય રે
હો એક જાદુગર જાદુ કરી ગયો રે…(2)

હો તારો સાથ મળે મારુ કિસ્મત છે
મારે બનવું તારું હમસફર છે
હો તમને માની લીધા દિલ ના મેમોન રે
હો તમે મારા હોઠો ની મુસ્કાન રે

હો તારી વાતું માં આ દિલ મશગુલ રે
હું તો ખોળિયું ને તું મારો જીવ રે

હો મને તારા વિના…
હો મને તારા વિના ઘડી ના રેવાય રે…(2)
હો એક જાદુગર જાદુ કરી ગયો રે…(2)

હો શું વાત કરું તમે લાજવાબ છો
તમે દિલ કેરા મહેલ ના નવાબ છો
હો મારી રાતો ના હસીન તમે ખ્વાબ છો
તમે જાન  મારા દિલ ની ધડકન છો

હો મળી જાય ઓ સાથી તારો સાથ રે
બની જાય મારી જિંદગી જન્નત રે

હો મને તારા વિના…
હો મને તારા વિના ઘડી ના રેવાય રે…(2)
હો એક જાદુગર જાદુ કરી ગયો રે

હો એક જાદુગર જાદુ કરી ગયો રે…(2)

Share :

Leave a comment

Your email address will not be published. Required fields are marked *