Dil Ni Vat Lyrics in Gujarati
By-Gujju17-06-2023

Dil Ni Vat Lyrics in Gujarati
By Gujju17-06-2023
હો દિલની રે વાત કહેવી છે મારે તને
હો અંતરની વાત કહેવી છે મારે તને
ઓ મારા સાયબા બહુ તું ગમે છે મને
મારા સાયબા બહુ તું ગમે છે મને
અંતરની વાત કહેવી છે મારે તને
હા દિલની રે વાત કહેવી છે મારે તને
હો મનમા તુ છે દીલમા તુ છે
તુ મારી ધડકનમા
હો મનમા તુ છે દીલમા તુ છે
તુ મારી ધડકનમા
ઓ મારા સાયબા તું પ્રાણથી પ્યરો મને
મારા સાયબા તું પ્રાણથી પ્યરો મને
રૂદિયાની વાત કહેવી છે મારે તને
હા દિલની રે વાત કહેવી છે મારે તને
હો પ્રેમની તારા હું છુ પુજારણ
તુ મારો ભગવાન
હો પ્રેમની તારા હું છુ પુજારણ
તુ મારો ભગવાન
હે મળે ખુસીયો બધી જો હું પામું તને
મળે ખુસીયો બધી જો હું પામું તને
મનની રે વાત કહેવી છે મારે તને
હા દિલની રે વાત કહેવી છે મારે તને
હો તુ મારો શ્વાસ ને તુજ વિશ્વાસ છે
તુ જીવની આશા
હો તુ મારો શ્વાસ ને તુજ વિશ્વાસ છે
તુ જીવની આશા
હે તારા વિના જીવન લાગે વસમુ મને
તારા વિના જીવન લાગે વસમુ મને
અંતરની વાત કહેવી છે મારે તને
હા દિલની રે વાત કહેવી છે મારે તને
અંતરની વાત કહેવી છે મારે તને