Monday, 16 September, 2024

Dil Nu Karyu Katal Lyrics in Gujarati

102 Views
Share :
Dil Nu Karyu Katal Lyrics in Gujarati

Dil Nu Karyu Katal Lyrics in Gujarati

102 Views

હો થોડું ના વિચાર્યુ દિલનું કર્યુ કતલ તે
હો થોડું ના વિચાર્યુ દિલનું કર્યુ કતલ તે
અધવચ્ચે છોડ્યો મને કેમ કર્યુ આવું તે
તારા મનને ફાવે એમ કર્યુ તે
તારા મનને ફાવે એમ કર્યુ તે હો
તને કોઈ ફેર નહીં પડે હું તો દીકુ જીવથી રે જઈ
હો તને કોઈ ફેર નહીં પડે હું તો દીકુ જીવથી રે જઈ
હો થોડું ના વિચાર્યુ દિલનું કર્યુ કતલ તે
અધવચ્ચે છોડ્યો મને કેમ કર્યુ આવું તે

હો તને ચાહવા વાળા મળશે રે હજારો
નહીં મળે દીકુ આવો પ્રેમ કરવા વાળા
હો તને ચાહવા વાળા મળશે રે હજારો
નહીં મળે દીકુ આવો પ્રેમ કરવા વાળા
નહીં મળે દીકુ આવો પ્રેમ કરવા વાળા
તારૂં ધાર્યુ કર્યુ ના માન્યું દિકુ તે  
તારૂં ધાર્યુ કર્યુ ના માન્યું દિકુ તે  હો
હવે તો હું શું કરૂ હું તો દીકુ જીવથી રે જઈ
હો તને કોઈ ફેર નહીં પડે હું તો દીકુ જીવથી રે જઈ
હો થોડું ના વિચાર્યુ દિલનું કર્યુ કતલ તે
અધવચ્ચે છોડ્યો મને કેમ કર્યુ આવું તે

હો તને શું ખબર તારી કેટલી કદર છે
તું માંગે તો મારો જીવ પણ હાજર છે
હો તને શું ખબર તારી કેટલી કદર છે
તું માંગે તો મારો જીવ પણ હાજર છે
તું માંગે તો દીકુ જીવ પણ હાજર છે
તારી સાથે જીવવાના સમણાં જોયા મેં
તારી સાથે જીવવાના સમણાં જોયા મેં હો
સમણાં રાખ થઈ જશે હું તો દીકુ જીવથી રે જઈ
હો તને કોઈ ફેર નહીં પડે હું તો દીકુ જીવથી રે જઈ
હો થોડું ના વિચાર્યુ દિલનું કર્યુ કતલ તે
અધવચ્ચે છોડ્યો મને કેમ કર્યુ આવું તે

Share :

Leave a comment

Your email address will not be published. Required fields are marked *