Dil Thi Utri Gaya Cho Lyrics in Gujarati
By-Gujju01-06-2023

Dil Thi Utri Gaya Cho Lyrics in Gujarati
By Gujju01-06-2023
હો ભુલીને પ્યાર મારો બદલી ગયા છો
હો ભુલીને પ્યાર મારો બદલી ગયા છો
કરીને પ્રેમ ખેલ ખેલી રહ્યા છો
તમે મારા દિલથી હવે ઉતરી ગયા છો
હો દિલ ના લગાડ્યું દિમાગ તે લગાડ્યું
મારી હારે જાનુ તમે બોલીને બગાડ્યું
હે તમે મારા દિલથી હવે ઉતરી ગયા છો
હે તમે મારા દિલથી હવે ઉતરી ગયા છો
હો જિંદગીના દાડા ટૂંકા કરી દીધા
જાનુ મારી હારે કેમ બદલા તમે લીધા
હો વિશ્વાસ કરીને જીવ રેડી દીધો
તોય મને તમે અધ્વચ્ચે છોડી દીધો
હો આડી કરી સાડી તમે મોઢું રે છુપાવ્યું
દિલમાં હતો દગો એ રાજ ના બતાવ્યું
હે તમે મારા દિલથી હવે ઉતરી ગયા છો
હે તમે મારા દિલથી હવે ઉતરી ગયા છો
ગુજરાતીટ્રેક.કોમ
હો સમજી સકીના તું મારા પ્રેમને
ખોટું લાગ્યું મને તારી વાત સાંભળીને
હો મારૂં ના વિચાર્યું કર્યું તે તો તારૂં
મારૂં દિલ તોડી શું ભલું થાશે તારૂં
હો ખુશ રહે હમેશા તું દુવા એવી મારી
છોડ્યું બધું તારા ઉપર મરજી બકા તારી
હે તમે મારા દિલથી હવે ઉતરી ગયા છો
હો ભુલીને પ્યાર મારો બદલી ગયા છો
કરીને પ્રેમ ખેલ ખેલી રહ્યા છો
તમે મારા દિલથી હવે ઉતરી ગયા છો
હે તમે મારા દિલથી હવે ઉતરી ગયા છો
હે તમે મારા દિલથી હવે ઉતરી ગયા છો