Sunday, 22 December, 2024

Dil Todsho Toh Paap Laagse Lyrics in Gujarati

108 Views
Share :
Dil Todsho Toh Paap Laagse Lyrics in Gujarati

Dil Todsho Toh Paap Laagse Lyrics in Gujarati

108 Views

હે કૂણુને કચકરા જેવું છે રે જાનુ દિલ મારૂં
હે કૂણુને કચકરા જેવું છે રે જાનુ દિલ મારૂં
કૂણુને કચકરા જેવું છે રે જાનુ દિલ મારૂં
દિલનું જરા રાખજો તમે મોન
દિલ તોડશો તો પાપા લાગશે મારી જાન
હો દિલ તોડશો તો પાપા લાગશે મારી જાન

હો રાખું છું હું અમે રાખજો જરા
બોલ્યા છો એના પર ઉતરજો ખરા
દિલનું ના કરજો અપમોન
દિલ તોડશો તો પાપા લાગશે મારી જાન
હો દિલ તોડશો તો પાપા લાગશે મારી જાન

હો કદર કરજો તમે કોઈની વાતોમાં ના આવતા
ખોઈદેશો હાંચો પ્રેમ પછી નહીં આવડે રોતા
હો …મારજો પછી મારા ઘરની આગળ પાછળ ઓટા
હમજોને વાત પગલાં ભરો ના રે ખોટા

હો  વિચારોને મારૂં હવે તમે છો મારા
અમે બધા દુઃખ સહી લઈશું તમારા
મારામાં થોડું દેજો તમે ધોન
દિલ તોડશો તો પાપા લાગશે મારી જાન
હો દિલ તોડશો તો પાપા લાગશે મારી જાન

માંગ્યાને મળ્યા મારા માટે મોટી વાત
મારા જેવાનો કળજુગમાં નહીં મળે સાથ
હો અડધા રસ્તે છોડો તો એ ખોટી છે વાત
મારા વગર તમારી ના જશે એકેય રાત

હો હોશિયાર છોને પાછા છો રે જબરા
બોલતા નથી કોક બોલો તો ખરા
થોડું એ ના રાખતા અભિમોન
દિલ તોડશો તો પાપા લાગશે મારી જાન
હો દિલ તોડશો તો પાપા લાગશે મારી જાન
હો દિલ તોડશો તો પાપા લાગશે મારી જાન

Share :

Leave a comment

Your email address will not be published. Required fields are marked *