Monday, 23 December, 2024

Dil Todva Badal Taro Aabhar Lyrics in Gujarati

117 Views
Share :
Dil Todva Badal Taro Aabhar Lyrics in Gujarati

Dil Todva Badal Taro Aabhar Lyrics in Gujarati

117 Views

હો બાકાત કર્યો તારા દિલથી
ચાલી તાકાત કેમ તારાથી
ભુલ શું થઇ મારાથી મને માર્યો બેવફાઈના વારથી
થઇ ને ફરુ લાચાર મારો નથી કોઈ આધાર
થઇ ને ફરુ લાચાર મારો નથી કોઈ આધાર
થઇ ગયો હું નરાધાર
દિલ તોડવા બદલ તારો આભાર
હો દિલ તોડવા બદલ તારો આભાર

હો બાકાત કર્યો તારા દિલથી
ચાલી તાકાત કેમ તારાથી
ભુલ શું થઇ મારાથી મને માર્યો બેવફાઈના વારથી
થઇ ને ફરુ લાચાર મારો નથી કોઈ આધાર
થઇ ને ફરુ લાચાર મારો નથી કોઈ આધાર
થઇ ગયો હું નરાધાર
દિલ તોડવા બદલ તારો આભાર
હો દિલ તોડવા બદલ તારો આભાર

હો યાદ મારી આવે તો યાદ કરી લેજે
મનની મનમાં ના રાખજે
હો રસમો  કસમો મારી દિલમાં તું રાખજે
હાચા ખોટા માં ધ્યાંન દેજે
હો વચનો કસમો મારી દિલમાં તું રાખજે
હાચા ખોટા ને જાનુ તું તો પારખજે
થઇ ને ફરુ લાચાર મારો નથી કોઈ આધાર
થઇ ને ફરુ લાચાર મારો નથી કોઈ આધાર
થઇ ગયો હું નરાધાર
દિલ તોડવા બદલ તારો આભાર
હો દિલ તોડવા બદલ તારો આભાર

હો અધુરી રહી મારી પ્રેમની કહાની
સપનાની થઇ ધૂળ ધાણી
હો માંગ્યું એવું મળે નઈ રીત આ પુરાણી
વાત આ પછી હમજાણી
માંગ્યું એવું મળે નઈ રીત આ પુરાણી
વાત આ પછી જાનુ મને હમજાણી
થઇ ને ફરુ લાચાર મારો નથી કોઈ આધાર
થઇ ને ફરુ લાચાર મારો નથી કોઈ આધાર
થઇ ગયો હું નરાધાર
દિલ તોડવા બદલ તારો આભાર
હો દિલ તોડવા બદલ તારો આભાર

હો બાકાત કર્યો તારા દિલથી
ચાલી તાકાત કેમ તારાથી
ભુલ શું થઇ મારાથી મને માર્યો બેવફાઈના વારથી
થઇ ને ફરુ લાચાર મારો નથી કોઈ આધાર
થઇ ને ફરુ લાચાર મારો નથી કોઈ આધાર
થઇ ગયો હું નરાધાર
દિલ તોડવા બદલ તારો આભાર
હો દિલ તોડવા બદલ તારો આભાર
દિલ તોડવા બદલ તારો આભાર
દિલ તોડવા બદલ તારો આભાર

Share :

Leave a comment

Your email address will not be published. Required fields are marked *