Dil Tutyu December Ma Lyrics in Gujarati
By-Gujju08-06-2023

Dil Tutyu December Ma Lyrics in Gujarati
By Gujju08-06-2023
બાર મહિના નો આ પ્રેમ કેવો રહ્યો
એક એક મહિનો નો આ કેવો રહી ગયો
કેવો રહી ગયો કેવો રહી ગયો
દિલ તૂટ્યું હાય દિલ તૂટ્યું
દિલ તૂટ્યું ડિસેમ્બર માં
જાન જાન્યુઆરી માં આયી
નંબર બદલ્યો નવેંબર મા
જાન જાન્યુઆરી માં આયી
આંખો રડી ઓક્ટોબર માં
સુની રાતો સપ્ટેમ્બર મા
જાન જાન્યુઆરી માં આયી
જાન જાન્યુઆરી માં આયી
દિલ તૂટ્યું હાય દિલ તૂટ્યું
દિલ તૂટ્યું ડિસેમ્બર માં
કે જાન જાન્યુઆરી માં આયી
કે જાન જાન્યુઆરી માં આયી
નોતી ખબર કે આવું થશે
કાલ હતી મારી એ બીજા ની થશે
હાય યાદો મા તારી આ જિંદગી જશે
ખુશ રેહજે તું એ દુવા દિલ દેશે
આખો ફેરવી ઓગસ્ટ માં
આવી જુદાઈ જુલાઈ મા
કે જાન જાન્યુઆરી માં આયી
કે જાન જાન્યુઆરી માં આયી
જાન કેતી તી એ જૂન માં
મિસ કરી એને બહુ મે માં
કે જાન જાન્યુઆરી માં આયી
કે જાન જાન્યુઆરી માં આયી
તારે નામ કર્યા હતા દિવસો ને રાતો
આખી રાત થતી હતી ફોન માં વાતો
હાય તને જોઈ હસતો ને તારા પર મરતો
તું જોવા ના મલે તો પાગલ થઇ ફરતો
વાતું કરતી તી એપ્રિલ માં
મારી થઇ હતી તું માર્ચ માં
કે જાન જાન્યુઆરી માં આવી
કે જાન જાન્યુઆરી માં આવી
ફ્રેન્ડ બન્યો ફેબ્રુવારી માં
તને જોઈ તી જાન્યુઆરી માં
કે જાન જાન્યુઆરી માં આવી
કે જાન જાન્યુઆરી માં આવી
કે જાન જાન્યુઆરી માં આવી
કે જાન જાન્યુઆરી માં આવી
કે જાન જાન્યુઆરી માં આવી