Diwali Pacchi Lagan Tara Lyrics in Gujarati
By-Gujju30-04-2023

Diwali Pacchi Lagan Tara Lyrics in Gujarati
By Gujju30-04-2023
હો સપના મારા તુટી જવા દે
હો સપના મારા તુટી જવા દે
મારૂં જે થાય એ થઈ જવા દે
દિવાળી પછી લગન તારા
એ દી હાલ શું થાશે અમારા
એ દિવાળી પછી લગન તારા
એ દી હાલ શું થાશે અમારા
હો મારી આબરૂના તો ધજાગરા રે થાશે
પોનેતર પેરી તું હાહરીયે જાશે
મારી ઇજ્જતના ધજાગરા રે થાશે
પોનેતર પેરી તું હાહરીયે જાશે
રૂઠેલા હશે રોમ મારા
હો રૂઠેલા હશે રોમ મારા
એ દી હાલ શું થાશે અમારા
હો દિવાળી પછી લગન તારા
એ દી હાલ શું થાશે અમારા
એ દી હાલ શું થાશે અમારા
gujjuplanet.com
હો ભાગી જવાની તું વાતો રે કરતી
હવે તો મારા હોમું નથી જોતી
હો ઉઘાડા પગની મારા માટે બાધા રાખતી
તોય તને આજ કેમ દયા નથી આવતી
હો બીજાની હારે તું તો પરણી રે જાશે
હવે તો વિચાર બકા મારૂં શું થાશે
બીજાની હારે તું તો પરણી રે જાશે
હવે તો વિચાર બકા મારૂં શું થાશે
હમ છે તને તારા જીગાના
હો …હમ છે તને તારા જીગાના
ભુલી જા જે તું પ્રેમને અમારા
એ દિવાળી પછી લગન તારા
એ દી હાલ શું થાશે અમારા
એ દી હાલ શું થાશે અમારા