ડોક્ટર(મહિલાને) : બેન તમારામાં
By-Gujju26-04-2023
323 Views
ડોક્ટર(મહિલાને) : બેન તમારામાં
By Gujju26-04-2023
323 Views
ડોક્ટર(મહિલાને) : બેન તમારામાં *હિમોગ્લોબીન* ઓછું છે. *આયર્ન* પણ ઓછું છે. *કેલ્શિયમ* ની પણ કમી છે અને *વિટામીન ડી* તો સાવ નહિવત છે.
મહિલા: બસ કરો ડોક્ટર સાહેબ, કાંઈક રીત રાખો…. આટલી *કમી* તો મારા *સાસુએ* પણ કદી મારામાં નથી કાઢી 😜😅😂