Dodhi Najare Jovanu Bhulta Na Lyrics in Gujarati
By-Gujju17-06-2023
112 Views
Dodhi Najare Jovanu Bhulta Na Lyrics in Gujarati
By Gujju17-06-2023
112 Views
હો મળુજો તમને રસ્તામાં તો
હો મળુજો તમને રસ્તામાં તો
ડોઢી નજરે જોવાનું ભુલતા ના
હો મળુજો તમને રસ્તામાં તો
ડોઢી નજરે જોવાનું ભુલતા ના
હો વાત ના થાઈ તો મને પણ ચાલશે
વાત ના થાઈ તો મને પણ ચાલશે
જોણી જોઈ અજોણ્યા બનતાના
હો મળુજો તમને રસ્તામાં તો
ડોઢી નજરે જોવાનું ભુલતા ના
આડી નજરે જોવાનું ભુલતા ના
હો હૂતો નથી કેતો બધું છોડીદો તમે
કોઈ ના માટે મારો પ્રેમ ના ભૂલી જો તમે
હો દીવાનો તારો છુ તારા માટે મારવાનો
જિંદગી ભર જાનુ પ્યાર તને કરવાનો
હો ગળે નઈ માળો તો મને પણ ચાલશે
ગળે નઈ માળો તો મને પણ ચાલશે
પાછુ વળીને જોવાનું ભુલતા ના
હો મળુજો તમને રસ્તામાં તો
ડોઢી નજરે જોવાનું ભુલતા ના