Sunday, 22 December, 2024

Dur Raho Chho Pan Dil Ma Raho Chho Lyrics in Gujarati

239 Views
Share :
Dur Raho Chho Pan Dil Ma Raho Chho Lyrics in Gujarati

Dur Raho Chho Pan Dil Ma Raho Chho Lyrics in Gujarati

239 Views

હો બેવફા થઈને ફરો છો
અરે બેવફા થઈને ફરો છો
બેવફા થઈને ફરો છો
દુર રહો છો પણ દિલ માં રહો છો

હો ભુલવાનું કેમ રે કહો છો
ભુલવાનું કેમ રે કહો છો
પણ દુર રહો છો મારા દિલ માં રહો છો
હો થોડો સમય તમે અમને પણ આપો
દિલમાથી હાઉ મને ના કાઢી નાખો
દુર રહો છો પણ દિલ માં રહો છો

એ ભલે બેવફા થઈને ફરો છો
બેવફા થઈને ફરો છો
પણ દુર રહો છો મારા દિલ માં રહો છો
દુર રહો છો પણ દિલ માં રહો છો

હો હોનું તો હો વર્ષે હોનું કેવાય છે
કલર બદલે એતો બગસરૂ કેવાય છે
હો દિલના દેવળમાં તારો પ્રેમ પુજાય છે
તારા લીધે મનની વાતો મનમાં રહી જાય છે
હો તારી પાસે આવી આશા નોતી રાખી
દિલના દરવાજા ભલે દીધા તમે વાખી
દુર રહો છો પણ દિલ માં રહો છો

હો બેવફા થઈને ફરો છો
બેવફા થઈને ફરો છો
દુર રહો છો પણ દિલ માં રહો છો
દુર રહો છો પણ દિલ માં રહો છો

હો મેઠી વખડીના મુળ ના કાઢશો
બઉ જુદા રહેશો તો પાગલ કરી નાખશો
હો દિલથી પ્રેમ કરૂં છું ના રોવડાવશો
પેલા જેવો પ્રેમ લઈ પાછા ક્યારે આવશો
હો ભગવાને તમને મારા માટે હતા મોકલ્યા
તોઈ તમે અમને મેલી દીધા એકલા
દુર રહો છો પણ દિલ માં રહો છો

અરે બેવફા થઈને ફરો છો
બેવફા થઈને ફરો છો
દુર રહો છો પણ દિલ માં રહો છો
અરે ભુલવાનું કેમ રે કહો છો
ભુલવાનું કેમ રે કહો છો
દુર રહો છો પણ દિલ માં રહો છો
મરાથી દુર રહો છો પણ દિલ માં રહો છો

Share :

Leave a comment

Your email address will not be published. Required fields are marked *