DUSHMANO NE MAA BHIKH MANGAVAJE LYRICS| VISHAL HAPOR
By-Gujju25-05-2023
DUSHMANO NE MAA BHIKH MANGAVAJE LYRICS| VISHAL HAPOR
By Gujju25-05-2023
હો મારી નજર હોમે માં દુશ્મનો ફરે સે
હો મારી નજર હોમે માં દુશ્મનો ફરે સે
એમને જોઈ ને મારુ હૈયું રે રડે સે
લીધી મારી આબરૂ એનું કરજે માં પૂરું
રાત ને દાડો માડી તને કગરુ
હો મારી નજર હોમે માં દુશ્મનો ફરે સે
એમને જોઈ ને મારુ હૈયું રે રડે સે
હો દુશ્મનો ના ઘેર માં મોભારે ચડજે
મોભારે ચડી ને ભુસ્કો માં મારજે
ઓ આપણું વેરાયું માં એમનું વેરાવજે
નવરા કરી ને માડી ભીખ મંગાવજે
રોવે રૂદિયું રે મારુ એનું કરતી ના હારું
રાત ને દાડો માડી તને કગરુ
હો મારી નજર હોમે માં દુશ્મનો ફરે સે
એમને જોઈ ને મારુ હૈયું રે રડે સે
હો હો ભેળા હોય એનો પણ વાળો માં કાઢજે
કળિયુગ મોં માં બતાવી દેજે
હો ચંદ્રુમણા વાળી ચોંટી તું પડજે
વીરા વસાણી વાંજેન ઢોલ વગડાવજે
સત બતાવજે તારું કોમ કરજે માં મારુ
રાત ને દાડો માડી તને કગરુ
હો મારી નજર હોમે માં દુશ્મનો ફરે સે
બીબડી સિકોતર મારો હિસાબ લાવજે
English version
Ho mari najar home ma dushmano fare chhe
Ho mari najar home ma dushmano fare se
Emne joi ne maru hayu re rade se
Lidhi mari aabru aenu karje ma puru
Raat ne daro madi tane kagru
Ho mari najar home ma dushman fare se
Emne joi ne maru hayu re rade se
Ho dusman na gher ma mobhare chadje
Mobhare chadi ne bhusko ma marje
O aapnu verayu ma aemnu veravje
Navra kari ne madi bhikh mangavje
Rove rudiyu re maru aenu karti na haru
Raat ne daro madi tane kagru
Ho mari najar home ma dushmano fare se
Emne joi ne maru haiyu re rade se
Ho ho bhera hoy aeno pan varo ma kadhje
Kadiyug mo ma batavi deje
Ho chandrumana vari choti tu padje
Veera vasani vajen dhol vagdavje
Sat batavje taru kom karje ma maru
Raat ne daro madi tane kagru
Ho mari najar home ma dushmano fare se
Bibdi sikotar maro hisab lavje