Dwarika Dware Lyrics in Gujarati
By-Gujju23-04-2023
177 Views

Dwarika Dware Lyrics in Gujarati
By Gujju23-04-2023
177 Views
સખી મારે જાવું દ્વારકા ધામે હે
સખી મારે જાવું દ્વારકા ધામે
જય જયકાર ,જય જયકાર,જય જયકાર
પ્રભુ દ્વાકેશની જય જયકાર
જય જયકાર ,જય જયકાર ,જય જયકાર
પ્રભુ દ્વાકેશની જય જયકાર
ઘર ઘર ગુંજે નામ તમારો
અમ સેવકનો તું જ સહારો
કર સ્વિકાર અમારો
સખી મારે જાવું દ્વારકા ધામે હે
સખી મારે જાવું દ્વારકા ધામે
જય જયકાર ,જય જયકાર,જય જયકાર
પ્રભુ દ્વાકેશની જય જયકાર
જય જયકાર ,જય જયકાર ,જય જયકાર
પ્રભુ દ્વાકેશની જય જયકાર
નિર્મળ નીર વહે ગોમતીનું
નિર્મળ નીર વહે ગોમતીનું
ભોજન દુધ દહીંનું
સખી મારે જાવું દ્વારકા ધામે
સખી મારે જાવું દ્વારકા ધામે
જય જયકાર ,જય જયકાર,જય જયકાર
પ્રભુ દ્વાકેશની જય જયકાર
જય જયકાર ,જય જયકાર ,જય જયકાર
પ્રભુ દ્વાકેશની જય જયકાર