Dwarika Na Ghanshyam Lyrics in Gujarati
By-Gujju28-04-2023

Dwarika Na Ghanshyam Lyrics in Gujarati
By Gujju28-04-2023
હે મારા દ્વારિકાના ઘનશ્યામ
રૂદિયામાં લખ્યું તારૂં નામ
હે મારા દ્વારિકાના ઘનશ્યામ
રૂદિયામાં લખ્યું તારૂં નામ
હે મારા દ્વારિકાના સુંદરશ્યામ
મને વાલુ લાગે તારૂં નામ
હે સુર વાહળીનાં
તારી મોરલીના
સુર વાંસળીનાં
તારી મોરલીના
કાને મીઠા મીઠા સંભળાય
હે મારા દ્વારિકાના ઘનશ્યામ
રૂદિયામાં લખ્યું તારૂં નામ
હે મારા દ્વારિકાના સુંદરશ્યામ
મને વાલુ લાગે તારૂં નામ
હે એતો સોનાની નગરીનો વાલો રાજા રે કેવાય
કાનો પેરે પીતામ્બર વાઘા માથે મોરપિંચ રે સોહાય
હે મારો વાલો ડાકોરનો ઠાકોર રાજા રણછોડરાય કેવાય
પ્રેમ આપો તો મારો ઠાકર એક હોનાની વાળીયે તોલાય
હે મારા કાળીયા કાન તારા કેટલા માન
મારા કાળીયા કાન તારા કેટલા માન
ગુણ ગોકુળ મથુરે ગવાય
gujjuplanet.com
હે મારા દ્વારિકાના ઘનશ્યામ
રૂદિયામાં લખ્યું તારૂં નામ
હે મારા દ્વારિકાના સુંદરશ્યામ
મને વાલુ લાગે તારૂં નામ
હે સુર વાહળીનાં
તારી મોરલીના
સુર વાંસળીનાં
તારી મોરલીના
કાને મીઠા મીઠા સંભળાય
હે મારા દ્વારિકાના ઘનશ્યામ
રૂદિયામાં લખ્યું તારૂં નામ
હે મારા દ્વારિકાના સુંદરશ્યામ
મને વાલુ લાગે તારૂં નામ