Dwarikawala Dariya Dev Lyrics in Gujarati
By-Gujju28-04-2023

Dwarikawala Dariya Dev Lyrics in Gujarati
By Gujju28-04-2023
હે દરિયાદેવ, દરિયાદેવ
હે દરિયાદેવ, હે દરિયાદેવ
દરિયાદેવ, ઓ દરિયાદેવ
દરિયોને નદી જુદા ના પડે કદી
દ્વારિકા નગરીની શોભા છે વધી
ઓ દરિયાદેવ
દરિયોને નદી જુદા ના પડે કદી
દ્વારિકા નગરીની શોભા છે વધી
ઓ દરિયાદેવ
ઓ દેવ ભુમી વાળા મોહન મોરલી વાળા
ઓ દેવ ભુમી વાળા મોહન મોરલી વાળા
એ દરિયાદેવ, ઓ દરિયાદેવ
દરિયાદેવ, ઓ દરિયાદેવ
દરિયોને નદી જુદા ના પડે કદી
દ્વારિકા નગરીની શોભા છે વધી
ઓ દરિયાદેવ
ઓ દરિયાદેવ, ઓ દરિયાદેવ
હે તમે ભુમીને દેવભુમી બનાઈ
મારા વાલા ,મારા વાલા
મારા વાલા ,મારા વાલા
રૂડી સોનાની નગરી સજાઈ
હે તમે માયા અમને રૂડી લગાઈ
મારા વાલા ,મારા વાલા
મારા વાલા ,મારા વાલા
ગોમતી ઘાટે ધુણી અમે ધખાઈ
હો દેવ દરિયાવાળા મારા કાનજી રે કાળા
હો દેવ દરિયાવાળા મારા કાનજી રે કાળા
એ દરિયાદેવ, દરિયાદેવ
દરિયાદેવ, ઓ દરિયાદેવ
દરિયોને નદી જુદા ના પડે કદી
દ્વારિકા નગરીની શોભા છે વધી
ઓ દરિયાદેવ
ઓ દરિયાદેવ, ઓ દરિયાદેવ
હે અમે દરિયામાં ભારતીને ઓટ રે
મારા વાલા ,મારા વાલા
મારા વાલા ,મારા વાલા
મારા ઠાકરના ખજાને ક્યાં ખોટ રે
હે એવી પુનમ ભરવા અમે દીધી ડોટ રે
મારા વાલા ,મારા વાલા
મારા વાલા ,મારા વાલા
મારા ઠાકર અમારી હાઇકોર્ટ રે
હે એવું દરિયામાં મોતી ઠાકરની વાતો મોટી
એવું દરિયામાં મોતી ઠાકરની વાતો મોટી
એ દરિયાદેવ, એ દરિયાદેવ
દરિયાદેવ, ઓ દરિયાદેવ
દરિયોને નદી જુદા ના પડે કદી
દ્વારિકા નગરીની શોભા છે વધી
ઓ દરિયાદેવ
દરિયોને નદી જુદા ના પડે કદી
દ્વારિકા નગરીની શોભા છે વધી
ઓ દરિયાદેવ
એ દરિયાદેવ, ઓ દરિયાદેવ
ઓ દરિયાદેવ, ઓ દરિયાદેવ