Sunday, 22 December, 2024

E Hamajva Taiyar Nathi Lyrics in Gujarati

123 Views
Share :
E Hamajva Taiyar Nathi Lyrics in Gujarati

E Hamajva Taiyar Nathi Lyrics in Gujarati

123 Views

હો રાજ મારા …

એ કોને કેવી દલડાની વાતો,વાતો
એ કોને કેવી દલડાની વાતો
એ હોંમભળવા તૈયાર નથી

હો કોને કેવી દલડાની વાતો
એ હોંમભળવા તૈયાર નથી
ક્યાં જઈ કરવી મુલાકાતો
એ મળવા તૈયાર નથી
રડતી આંખે તને રે હું પુછું
કે ને સાજણ મારા લાગ્યું શું ખોટું
એટલું કય દે મારા યાર હો

એ રોઈને જાય મારી રાતો
દુઃખમાં રે દાડો જાતો
એ હમજવા તૈયાર નથી

હો રાજ મારા …

કોને કેવી દલડાની વાતો
એ હોંમભળવા તૈયાર નથી
ચ્યો જઈ કરવી મારે મુલાકાતો
એ મળવા તૈયાર નથી

એ હા …દહ દાડા તને જોયે થઇ જ્યા
તારી યાદમાં અમે હાઉ હુકાઈ જ્યા
હો વાલા તારી ઝલક જોવા અમે તરસી ગ્યા
રોઈ રોઈ મારા ગાલ પલળી જ્યા
ભુલ્યો તારો પ્રેમ ના ભુલાતો
તારા વિના જીવ જાતો
વાત મોનવા તૈયાર નથી

હો કોને કેવી દલડાની વાતો
એ હોંમભળવા તૈયાર નથી
ચ્યો જઈ કરવી મારે મુલાકાતો
એ મળવા તૈયાર નથી

એ હા …હાંચી ખોટી મારી વાત કઈ જા
હખ દખના હમાચાર લઈ જા
એ રાજ કાચા કોને વાતો કદી ના હમભળાય
મારા જેવી ગોંડીને ભુલી ના વજાય
જો જે પાછળથી થાય ના પસ્તાવો
મળશે ના પ્રેમ આવો
શું તને વિશ્વાસ નથી

હો રાજ મારા …

કોને કેવી દલડાની વાતો
એ હોંમભળવા તૈયાર નથી
ચ્યો જઈ કરવી મારે મુલાકાતો
એ મળવા તૈયાર નથી

Share :

Leave a comment

Your email address will not be published. Required fields are marked *