E Prem Chhe Lyrics in Gujarati
By-Gujju01-06-2023
134 Views
E Prem Chhe Lyrics in Gujarati
By Gujju01-06-2023
134 Views
હસતા ચહેરાથી રડતી આંખોનો સફર
હસતા ચહેરાથી રડતી આંખોનો સફર
હસતા ચહેરાથી રડતી આંખોનો સફર
એ પ્રેમ છે , એ પ્રેમ છે
જીવ આપી દો તો એ ના થાયે કદર
જીવ આપી દો તો એ ના થાયે કદર
એ પ્રેમ છે , એ પ્રેમ છે
હો દિલને ગમી જાય જે
દિલથી રમી જાય એ
એ પ્રેમ છે , એ પ્રેમ છે
એ પ્રેમ છે , એ પ્રેમ છે
હો પહેલા એ વાતો મુલાકાતો થશે
રોઈ રોઈને પછી રાતો જશે
હો પહેલા એ વાતો મુલાકાતો થશે
રોઈ રોઈને પછી રાતો જશે
મળશે જુદાઈ હારે તન્હાઈ
કોઈના સાથે હશે
એ પ્રેમ છે , એ પ્રેમ છે
એ પ્રેમ છે , એ પ્રેમ છે
હો ખુશીયો પણ છે અને ગમ છે અહીં
ચહેરો હસેને આંખ નમ છે અહીં
હો ખુશીયો પણ છે અને ગમ છે અહીં
ચહેરો હસેને આંખ નમ છે અહીં
હો રાતોમાં જાગે દિલના લાગે
દર્દ સહેવાય નહીં
એ પ્રેમ છે , એ પ્રેમ છે
એ પ્રેમ છે , એ પ્રેમ છે