Ek Bewafa Lyrics in Gujarati
By-Gujju01-06-2023

Ek Bewafa Lyrics in Gujarati
By Gujju01-06-2023
મારો રડતો ચહેરો જે તમે જોઈ રહ્યા છો
આંખોમા મારા પાણી તમે જોઈ રહ્યા છો
આ રડતો ચહેરો જે તમે જોઈ રહ્યા છો
આંખોમા મારા પાણી તમે જોઈ રહ્યા છો
અમે રહ્યા નથીજ ક્યાં ના
એનું કારણ છે બસ એક બેવફા
હો એનું કારણ છે બસ એક બેવફા
આ રડતો ચહેરો જે તમે જોઈ રહ્યા છો
આંખોમા મારી પાણી તમે જોઈ રહ્યા છો
હો વિશ્વાસ ઘાત મારા પ્રેમ નો કરી
લૂંટી ગયા દિલની દોલત મારી
હો સાચા મારા પ્રેમનું અપમાન રે કરી
હસી ને ગયા કેવા એ બે દર્દી
જીવતે જીવ લાશ બની ગયા અમે અહીં તો
હાલત બુરા તમે અહીં જોઈ રહ્યા છો
અમે રહ્યા નથીજ ક્યાં ના
એનું કારણ છે બસ એક બેવફા
એનું કારણ છે બસ એક બેવફા
વફાઓની કોઈ મારી કદર કરી ના
આંસુ આંખો મા અને દર્દ છે દિલ મા
હો કોને જઈને હું ફરિયાદ રે કરૂં
મળેલા દર્દો ને ગણી રહીશુ
મારો સમય ખરાબ તમે જોઈ રહ્યા છો
મને દગો મળ્યો પ્રેમમા જોને કેવો
અમે રહ્યા નથીજ ક્યાં ના
એનું કારણ છે બસ એક બેવફા
આ રડતો ચેહરો જે તમે જોઈ રહ્યા છો
આંખો મા મારી પાણી તમે જોઈ રહ્યા છો
અમે રહ્યા નથીજ ક્યાં ના
એનું કારણ છે બસ એક બેવફા
હો એનું કારણ છે બસ એક બેવફા
એનું કારણ છે બસ એક બેવફા