Ek Bewafa Ne Bhagwan Mani Betha Lyrics in Gujarati
By-Gujju08-06-2023

Ek Bewafa Ne Bhagwan Mani Betha Lyrics in Gujarati
By Gujju08-06-2023
જાણે અંજાણે ભૂલ કરી રે બેઠા
જાણે અંજાણે ભૂલ કરી રે બેઠા
જાણે અંજાણે ભૂલ કરી રે બેઠા
એક બેવફા ને ભગવાન માની બેઠા
પ્રેમ નો જુગાર ખોટો રમી રે બેઠા
પ્રેમ નો જુગાર ખોટો રમી રે બેઠા
એક બેવફા ને ભગવાન માની બેઠા
હસ્તી જિંદગી ને પલ માં..વિરાન કરી રે બેઠા
હસ્તી જિંદગી ને પલ માં..વિરાન કરી રે બેઠા
એક બેવફા ને ભગવાન માની બેઠા
જાણે અંજાણે ભૂલ કરી રે બેઠા
જાણે અંજાણે ભૂલ કરી રે બેઠા
એક બેવફા ને ભગવાન માની બેઠા
એક બેવફા ને ભગવાન માની બેઠા
મતલબી આ પ્રેમ થી અજાણ હતા રે
મળશે દર્દ એ જાણતા નતા રે
મતલબી આ પ્રેમ થી અજાણ હતા રે
મળશે દર્દ એ જાણતા નતા રે
કોઈ નો આંધરો ભરોસો ખોટો કરી બેઠા રે
કોઈ નો આંધરો ભરોસો ખોટો કરી રે બેઠા
એક બેવફા ને ભગવાન માની બેઠા
જાણે અંજાણે ભૂલ કરી રે બેઠા
જાણે અંજાણે ભૂલ કરી રે બેઠા
એક બેવફા ને ભગવાન માની બેઠા
એક બેવફા ને ભગવાન માની બેઠા
જીવતે જીવ ફરું હૂતો લાસ બની ને
જિંદગી આ મારી કોઈ ખાસ નથી રે
જીવતે જીવ ફરું હૂતો લાસ બની ને
જિંદગી આ મારી કોઈ ખાસ નથી રે
કેવું નુખસાન અહીં ખુદનું અમે કરી બેઠા રે
કેવું નુખસાન અહીં ખુદનું અમે કરી રે બેઠા
એક બેવફા ને ભગવાન માની બેઠા
જાણે અંજાણે ભૂલ કરી રે બેઠા
જાણે અંજાણે ભૂલ કરી રે બેઠા
એક બેવફા ને ભગવાન માની બેઠા
એક બેવફા ને ભગવાન માની બેઠા
એક બેવફા ને ભગવાન માની બેઠા