Thursday, 19 September, 2024

Ek Chaniyacholi Ma Joyi Juvanadi Lyrics in Gujarati

200 Views
Share :
Ek Chaniyacholi Ma Joyi Juvanadi Lyrics in Gujarati

Ek Chaniyacholi Ma Joyi Juvanadi Lyrics in Gujarati

200 Views

હે એક ચણિયાચોળીમાં જોઈ જુવાનડી
ચોળ વરસની છે સુંદરી
હે એની કંચનસી કાયાને કેડે પાતલડી
આરસ પારસની છે પુતળી
હો …સાખીયો સંગાથે એતો મીઠું મલકતી
હસી હસીને વાતો કરતી
એતો તાળી આપીને વાતો કરતી

હે પહેલી નજરમાં મને ગમી રે ગઈ છે
એ પહેલી નજરમાં મને ગમી રે ગઈ છે
હશે એ કિયા રે ગોમની
હે તને ભરાવું મારા ઘરના રે પોણી
રોણી બનાવું મારા દિલની

હો એક ચણિયાચોળીમાં જોઈ જુવાનડી
ચોળ વરસની છે સુંદરી
ચોળ વરસની એ સુંદરી

Share :

Leave a comment

Your email address will not be published. Required fields are marked *