Monday, 23 December, 2024

Ek Dado Tuye Rovani Lyrics in Gujarati

119 Views
Share :
Ek Dado Tuye Rovani Lyrics in Gujarati

Ek Dado Tuye Rovani Lyrics in Gujarati

119 Views

એ હું તો રોયો રે ,રોયો રે ,રોયો રે
એ હું તો રોયો રે ,રોયો રે ,રોયો રે
એક દાડો તુંયે રોવાની

એ પ્રેમ મારો ખોયો રે ,ખોયો રે ,ખોયો રે
એક દાડો તુંયે ખોવાણી

હે આજ મારો વારો કાલ તારો વારો
આજ મારો વારો કાલ તારો વારો
એ હું તો રોયો રે ,રોયો રે ,રોયો રે
એક દાડો તુંયે રોવાની
હે એક દાડો તુંયે રોવાની
અલી તુંયે રોવાની

એ હાંચો પ્રેમ હઉ ને અલી એક વાર થાઈ છે
જેને થાઈ બે વાર એ બેવફા કહેવાય છે
એ મારૂં દિલ ભલે તોડ્યું તોય તું નો ભુલાય છે
પ્રેમનું આ પાગલપન તને ચ્યો હમજાય છે
હે મારા પ્રેમને ભુલી હાલી એકલો મેલી
મારા પ્રેમને ભુલી હાલી એકલો મેલી

એ હું તો રોયો રે ,રોયો રે ,રોયો રે
એક દાડો તુંયે રોવાની
હે એક દાડો તુંયે રોવાની
જો જે તુંયે રોવાની

એ કુણારે કાળજડે તું કરવતું મેલેશે
મારી હારે ફરનાર આજ બીજા હારે ફરેશે
એ કુદરતના ઘરનો નિયમ તન લાગુ પડશે
મને રોવડાવ્યો સે તો તારે રોવું પડશે

એ હતી શું મજબુરી મને વાત નો કરી
હતી શું મજબુરી મને વાત નો કરી

એ હું તો રોયો રે ,રોયો રે ,રોયો રે
એક દાડો તુંયે રોવાની
એ પ્રેમ મારો ખોયો રે ,ખોયો રે ,ખોયો રે
એ એક દાડો તુંયે ખોવાણી
એક દાડો તુંયે રોવાની
એક દાડો તુંયે રોવાની

Share :

Leave a comment

Your email address will not be published. Required fields are marked *