Monday, 23 December, 2024

Ek Hase Ne Ek Rade Chhe Lyrics | Bhavik Barot | B S Films

122 Views
Share :
Ek Hase Ne Ek Rade Chhe Lyrics | Bhavik Barot | B S Films

Ek Hase Ne Ek Rade Chhe Lyrics | Bhavik Barot | B S Films

122 Views

મોહબ્બત મા કેવી મજબૂરી
મોહબ્બત મા કેવી મજબૂરી
એક હસે ને એક રડે છે
મોહબ્બત મા કેવી મજબૂરી
એક હસે ને એક રડે છે
આંસુ ઓથી આંખ્યું ભરે છે
આંસુ ઓથી આંખ્યું ભરે છે
હોય નસીબ મા પણ દુનિયા નડે છે
હોય નસીબ મા પણ દુનિયા નડે છે
મોહબ્બત મા આ કેવી મજબૂરી
એક હસે ને એક રડે છે
એક હસે ને એક રડે છે

લખાય છે કુદરત ની કલમ થી
પ્રેમ થાય છે જયારે સાચા રે મન થી
સમય આવે જ્યાં દિલ ને મળવા નો
નિયમ છે દુનિયા ને જુદા કરવાનો
નહિ સમજે કોઈ દિલ ને દુભાવશે
નહિ સમજે કોઈ દિલ ને દુભાવશે
એક બીજા વિના હવે કેમ ચાલશે
એક બીજા વિના હવે કેમ ચાલશે
મોહબ્બત મા આ કેવી મજબૂરી
એક હસે ને એક રડે છે
એક હસે ને એક રડે છે

દિલ ના ઓરતા તમને મળવા ના
હાથ મા હાથ લઇ રડી પડવાના
દૂર રહી ને હવે યાદ કરવાના
વિરહ ની વેદના ને કેમ સહેવાના
રસમો કસમો ની વાતો અહીં થાય છે
રસમો કસમો ની વાતો અહીં થાય છે
જીતે છે દુનિયા ને પ્રેમ હારી જાય છે
જીતે છે દુનિયા ને પ્રેમ હારી જાય છે
મોહબ્બત મા કેવી મજબૂરી
એક હસે ને એક રડે છે
આંસુ ઓથી આંખ્યું ભરે છે
આંસુ ઓથી આંખ્યું ભરે છે
હોય નસીબ મા પણ દુનિયા નડે છે
હોય નસીબ મા પણ દુનિયા નડે છે
મોહબ્બત મા કેવી મજબૂરી
એક હસે ને એક રડે છે
એક હસે ને એક રડે છે
એક હસે ને એક રડે છે

English version

Mohabbat ma kevi majburi
Mohabbat ma kevi majburi
Ek hase ne ek rade chhe
Mohabbat ma kevi majburi
Ek hase ne ek rade chhe
Aasu o thi aakhyu bhare chhe
Aasu o thi aakhyu bhare chhe
Hoy naseeb ma pan duniya nade chhe
Hoy naseeb ma pan duniya nade chhe
Mohabbat ma aa kevi majburi
Ek hase ne ek rade chhe
Ek hase ne ek rade chhe

Lakhay chhe kudrat ni kalam thi
Prem thay chhe jyare sacha re man thi
Samay aave jya dil ne madva no
Niyam chhe duniya ne juda karva no
Nahi samje koi dil ne dubhavse
Nahi samje koi dil ne dubhavse
Ek bija vina have kem chalse
Ek bija vina have kem chalse
Mohabbat ma aa kevi majburi
Ek hase ne ek rade chhe
Ek hase ne ek rade chhe

Dil na orta tamne madva na
Hath ma hath lai radi padvana
Dur rahi ne have yaad karvana
Virah ni vedna ne kem sahevana
Rasmo kasmo ni vaato ahi thay chhe
Rasmo kasmo ni vaato ahi thay chhe
Jite chhe duniya ne prem hari jaay chhe
Jite chhe duniya ne prem hari jaay chhe
Mohabbat ma kevi majburi
Ek hase ne ek rade chhe
Aasu o thi aakhyu bhare chhe
Aasu o thi aakhyu bhare chhe
Haa ae naseeb ma pan duniya nade chhe
Haa ae naseeb ma pan duniya nade chhe
Mohabbat ma kevi majburi
Ek hase ne ek rade chhe
Ek hase ne ek rade chhe
Ek hase ne ek rade chhe

Share :

Leave a comment

Your email address will not be published. Required fields are marked *