Sunday, 22 December, 2024

Ek Hati Bewafa Maro Bhuli Gai Pyar Lyrics | Jignesh Barot (Jignesh Kaviraj Barot) | Royal Digital

178 Views
Share :
Ek Hati Bewafa Maro Bhuli Gai Pyar Lyrics | Jignesh Barot (Jignesh Kaviraj Barot) | Royal Digital

Ek Hati Bewafa Maro Bhuli Gai Pyar Lyrics | Jignesh Barot (Jignesh Kaviraj Barot) | Royal Digital

178 Views

ભૂલી ગઈ પ્યાર મારો ભૂલી ગઈ પ્યાર
ઓરે બેવફા મારો ભૂલી ગઈ પ્યાર
ભૂલી ગઈ પ્યાર મારો ભૂલી ગઈ પ્યાર
ઓરે બેવફા મારો ભૂલી ગઈ પ્યાર

કોઈ પૂછો ના દિલ ના રે હાલ
કોઈ પૂછો ના દિલ ના રે હાલ
કોઈ પૂછો ના દિલ ના રે હાલ
એક હતી બેવફા જે મારો ભૂલી ગઈ પ્યાર
એક હતી બેવફા જે મારો ભૂલી ગઈ પ્યાર

હે કોઈ પૂછો ના દિલ ના રે હાલ
હો કોઈ પૂછો ના દિલ ના રે હાલ
એક હતી બેવફા જે મારો ભૂલી ગઈ પ્યાર
એક હતી બેવફા જે મારો ભૂલી ગઈ પ્યાર
કોઈ પૂછો ના દિલ ના રે હાલ

હો કરતી તી એતો મીઠી મીઠી વાતો
જીવ થી વધારે પ્રેમ એને કરતો
હો કેહતી તી એતો બદલ્યો જન્મો નો નાતો
સાથે જીવવા મરવા ની કરતી તી વાતો
પલ મા તોડી દીધો દિલ થી મારા નાતો
પલ મા તોડી દીધો દિલ થી મારા નાતો

હો એજ કરી ગઈ કતલ દિલ નું આજ
એજ કરી ગઈ કતલ દિલ નું આજ
એક હતી બેવફા જે મારો ભૂલી ગઈ પ્યાર
એક હતી બેવફા જે મારો ભૂલી ગઈ પ્યાર
કોઈ પૂછો ના દિલ ના રે હાલ

હો દિલ મા વસી ને એને દગો મને કીધો
મારો ભરોસો એને તોડી રે દીધો
કયા રે જનમ નો એને બદલો રે લીધો
દિલ નો રે બાગ મારો કરમાવી દીધો
મારો સંસાર એને સળગાવી દીધો
મારો સંસાર એને સળગાવી દીધો

હવે નઈ કરીયે એને રે યાદ
હવે નઈ કરીયે એને રે યાદ
એક હતી બેવફા જે મારો ભૂલી ગઈ પ્યાર
એક હતી બેવફા જે મારો ભૂલી ગઈ પ્યાર
કોને કરવી મારા દલડાં ની વાત
કોને કરવી મારા દિલ ની ફરિયાદ
એક હતી બેવફા જે મારો ભૂલી ગઈ પ્યાર
એક હતી બેવફા જે મારો ભૂલી ગઈ પ્યાર
એક હતી બેવફા જે મારો ભૂલી ગઈ પ્યાર
એક હતી બેવફા જે મારો ભૂલી ગઈ પ્યાર

English version

Bhuli gai pyar maro bhuli gai pyar
Ore bewafa maro bhuli gai pyar
Bhuli gai pyar maro bhuli gai pyar
Ore bewafa maro bhuli gai pyar

Koi puchho na dil na re haal
Koi puchho na dil na re haal
Koi puchho na dil na re haal
Ek hati bewafa je maro bhuli gai pyar
Ek hati bewafa je maro bhuli gai pyar

He koi puchho na dil na re haal
Ho koi puchho na dil na re haal
Ek hati bewafa je maro bhuli gai pyar
Ek hati bewafa je maro bhuli gai pyar
Koi puchho na dil na re haal

Ho karti ti aeto mithi mithi vato
Jiv thi vadhare prem aene karto
Ho kehti ti aeto badlyo janmo no nato
Sathe jivva marva ni karti ti vato
Pal ma todi didho dil thi mara nato
Pal ma todi didho dil thi mara nato

Ho aej kari gai katal dil nu aaj
Aej kari gai katal dil nu aaj
Ek hati bewafa je maro bhuli gai pyar
Ek hati bewafa je maro bhuli gai pyar
Koi puchho na dil na re haal

Ho dil ma vasine aene dago mane kidho
Maro bharoso aene todi re didho
Kaya re janam no aene badlo re lidho
Dil no re baag maro karmavi didho
Maro sansar aene sadgavi didho
Maro sansar aene sadgavi didho

Have nai kari aene re yaad
Have nai kari aene re yaad
Ek hati bewafa je maro bhuli gai pyar
Ek hati bewafa je maro bhuli gai pyar
Kone karvi mara dalda ni vaat
Kone karvi mara dil ni fariyad
Ek hati bewafa je maro bhuli gai pyar
Ek hati bewafa je maro bhuli gai pyar
Ek hati bewafa je maro bhuli gai pyar
Ek hati bewafa je maro bhuli gai pyar

Share :

Leave a comment

Your email address will not be published. Required fields are marked *