Sunday, 22 December, 2024

Ek Number Lago Mara Bhaini Sadi Lyrics ગુજરાતી માં | Vishal Hapor | Pihu Digital

272 Views
Share :
Ek Number Lago Mara Bhaini Sadi Lyrics ગુજરાતી માં | Vishal Hapor | Pihu Digital

Ek Number Lago Mara Bhaini Sadi Lyrics ગુજરાતી માં | Vishal Hapor | Pihu Digital

272 Views

હે એક નંબર લાગો મારા ભઈ ની હારી
હે બહુ રૂપારા લાગો મારા ભઈ ની હારી

હે..હે જોરદાર લાગો તમે જબરજસ્ત લાગો
લગન ના મોડવે તમે બહુ મસ્ત લાગો
હે બહુ દેખાવડા લાગો મારા ભઈ ની હારી
લાગો લાગો એક નંબર લાગો મારા ભઈ ની હારી

હો સ્માઈલ તમારી સોનાક્ષી જેવી
સ્ટાઇલ તમારી શ્રદ્ધા કપૂર જેવી
હો અદા તમારી આલિયા ભટ જેવી
એન્ટ્રી તમારી અનુષ્કા જેવી
હે….હે બ્યુટીફૂલ લાગો તમે વન્ડરફુલ લાગો
વીવો ના મોડવે વેરી ક્યુટ લાગો
એ દિલ ના ભોરા લાગો મારા ભઈ ની હારી
લાગો લાગો બહુ રૂપારા લાગો મારા ભઈ ની હારી

હો નજર લાગે એવા તમે લાગો છો
મોડવે ઉભા તમે જક્કાસ લાગો છો
હો મોનવી માયારુ સુપર લાગો છો
કાળા ચશ્માં માં કિલર લાગો છો
હે..હે..વેરી સ્માટ લાગો તમે વેરી ક્યુટ લાગો
જોંનૈયા કહે જોરદાર લાગો
એ બહુ દેખાવરા લાગો મારા ભઈ ની હારી
લાગો લાગો એક નંબર લાગો મારા ભઈ ની હારી

English version

He ek nomber lago mara bhai ni haari
He bahu rupara lago mara bhai ni haari

He..he jordar lago tame jabarjust lago
Lagan na modve tame bahu mast lago
He bhau dekhvda lago mara bhai bhai ni haari
Lago lago ek nomber lago mara bhai ni haari

Ho smile tamari sonakshi jevi
Style tamari shraddha kapoor jevi
Ho ada tamari alia bhatt jevi
Entry tamari anushka jevi
He..he..biutiful lago tame wonderful lago
Vivo na modve very cute lago
Ae dil na bhora lago mara bhai ni haari
Lago lago bhau rupara lago mara bhai ni haari

Ho najar lage eva tame lago chho
Modve ubha tame jakkas lago chho
Ho monvi mayaru super lago chho
Kada chasma ma kilar lago chho
He..he..very smart lago tame very cute lago
Jonaiya kahe jordaar lago
Ae bahu dekhvra lago mara bhai ni haari
Lago lago ek nomber lago mari bhai ni haari

Share :

Leave a comment

Your email address will not be published. Required fields are marked *