Ek Number Lyrics in Gujarati
By-Gujju01-06-2023
168 Views
Ek Number Lyrics in Gujarati
By Gujju01-06-2023
168 Views
ક્યારે જીગર તારા રંગે રંગાઈ ગયું
ક્યારે કોઈ મારા મનમાં સમાઈ ગયું
બદમાશી કેવી તારી
થઇ ગઈ મારી તું ક્યારે
મનગમતી અમથી યારી
થઇ ગઈ પ્યારી તું ક્યારે
ગમતી તું કારણ વગર
બોલે તું ચટર પટર
તો પણ લાગે એક નંબર
હોઈ ક્યારેક લગરવગર
તું કોઈ મેકકપ વગર
તો પણ લાગે એક નંબર
રાતે તું સપના મારા શણગારે
દિવસે તું અરમાનોને મહેકાવે
તારૂં રાજ રે મારા ઉપર
મુંજપર ક્યાં મારૂ ચાલે
મારૂં ચાલતું જો હોઈ તો
થઇ જવું તલ તારા ગાલે
મને ભાવે કલીયો તારી
ગલીયો તારી લલચાવે
જાતો હું એ રસ્તા પર
જ્યાંથી તારૂં ઘર આવે
સાંજે જે કિશન ઉપર
કરતી તું ખટર પટર
તો પણ લાગે એક નંબર
હોઈ ક્યારેક લગરવગર
તું કોઈ મેકકપ વગર
તો પણ લાગે એક નંબર




















































