Sunday, 22 December, 2024

Ek Premi Hato Juno Tamaro Lyrics in Gujarati

155 Views
Share :
Ek Premi Hato Juno Tamaro Lyrics in Gujarati

Ek Premi Hato Juno Tamaro Lyrics in Gujarati

155 Views

હો આયો છે આજે ભલે તારો જમાનો
આયો છે આજે ભલે તારો જમાનો
ભુલી ના જતા હતો આશિક તારો
એક પ્રેમી હતો જુનો તમારો
હો એક પ્રેમી હતો જુનો તમારો
તમારી જિંદગીમાં ખુશ તમે રહો
પણ આ પગલાને યાદ રાખજો
તમે ભુલતા નહીં
હા દીવાનો હતો જુનો તમારો
આયો છે આજે ભલે તારો જમાનો
ભુલી ના જતા હતો આશિક તારો
એક પ્રેમી હતો જુનો તમારો
હો …એક પાગલ પ્રેમી હતો તારો

હો ઘણા વર્ષો પછી તમને જોયા છે
તમારા હાવ ભાવ થોડા બદલાયા છે
હો નજરો ફેરવો છો અમને જોઈને
શું તકલીફ છે કેતા નથી કોઈને
હો ભલે તમે કોઈ વાત અમને ના કહો
ભલે તમે મારાથી નારાજ થઈ ફરો
પણ ભુલી ના જશો
હા દીવાનો હતો જુનો તમારો
હો આયો છે આજે ભલે તારો જમાનો
ભુલી ના જતા હતો આશિક તારો
એક પ્રેમી હતો જુનો તમારો
હો …એક પાગલ પ્રેમી હતો તારો

હો નથી ભુલ્યા અમે વીતેલા વખતને
મને કાંઈ થાઈ તો તકલીફ થતી તમને
વિધાતા એ કેવા આ લેખ જો લખ્યા છે
એક બીજના અમે થઇ ના શક્યા રે
મારૂ તો શું છે મેં કર્યો તને પ્યાર
આજે ભલે તારા મારા વચમાં છે દીવાલ
પણ યાદ રાખજો
એક આશિક હતો તમારો
હો આયો છે આજે ભલે તારો જમાનો
ભુલી ના જતા હતો આશિક તારો
એક પ્રેમી હતો જુનો તમારો
હો …એક પાગલ મજનુ દીવાનો
હું મર્યા પછી રહીશ તારો

Share :

Leave a comment

Your email address will not be published. Required fields are marked *