Sunday, 22 December, 2024

Ek Tarfi Lyrics | Kishan Rawal

127 Views
Share :
Ek Tarfi Lyrics | Kishan Rawal

Ek Tarfi Lyrics | Kishan Rawal

127 Views

હો પ્યાર તો એક વાર થાય જિંદગી માં
હો પ્યાર તો એક વાર થાય જિંદગી માં
પછી તો જિંદગી જાય એની યાદ માં
પ્યાર તો એક વાર થાય જિંદગી માં
પછી તો જિંદગી જાય એની યાદ માં
હું તને ચાહું મારી મરજી
તું ના ચાહે મરજી તારી
પછી ખબર પડી મારા યાર
ઓ એક તરફી હતો મારો પ્યાર
હો એક તરફી હતો મારો પ્યાર

દિલ થી દિલ નો બાંધ્યો મેં નાતો
મારા નસીબ માં પ્રેમ તારો નોતો
સાથે જીવેલા પળ યાદ રેહશે
હર ઘડી હર પળ પલ તું યાદ રેહશે
હો તું સદા રેહશે માર દિલમાં
ભેળા થાસૂ આવતા જનમ માં
તું સદા રેહશે માર દિલમાં
ભેળા થાસૂ આવતા જનમ માં
કઈ કહેવું નથી મારા યાર
હો એક તરફી હતો મારો પ્યાર
હો એક તરફી હતો મારો પ્યાર

હો તને ચાહતા તારી મરજી ના જાણી
અધૂરી રહી મારા પ્રેમ ની કહાની
હો નજરો થી દૂર મારી શ્વાસો માં રેહશે
તારી યાદો માં જન્મારો જાશે

હો તારી જિંદગી થી લેશુ વિદાઈ
પ્રેમ માં મળી છે અમને જુદાઈ
તારી જિંદગી થી લેશુ વિદાઈ
પ્રેમ માં મળી છે અમને જુદાઈ
હવે ખુશ રહેજે માર યાર
હો એક તરફી હતો મારો પ્યાર
હો એક તરફી હતો મારો પ્યાર

સપના અધૂરા રહી ગયા
અરમાન દિલ ના ટુટી ગયા
કોને કરું ફરિયાદ ટૂટેલા દિલની
અમે ઇશ્ક ની દુનિયા માં એકલા થયા
હો એક તરફી હતો મારો પ્યાર
હો એક તરફી હતો મારો પ્યાર
હો એક તરફી હતો મારો પ્યાર

English version

Ho pyaar to ek vaar thaay jindagi maa
Ho pyaar to ek vaar thaay jindagi maa
Pachhi to jindagi jaay aeni yaad maa
Pyaar to ek vaar thaay jindagi maa
Pachhi to jindagi jaay aeni yaad maa
Hu tane chaahu marji maari
Tu naa chaahe marji taari
Pachhi khabar padi maara yaar
O ek tarfi hato maaro pyaar
Ho ek tarfi hato maaro pyaar

Dil thi dil no baandhyo me naato
Maara naseeb maa prem taaro noto
Saathe jivelaa pal yaad rehse
Har ghadi har pal tu yaad rehse
Ho tu sada rehse maara dil maa
Bhera thaasu aavta janam maa
Tu sada rehse maara dil maa
Bhera thaasu aavta janam maa
Kai kahvu nathi maara yaar
Ho ek tarfi hato maaro pyaar
Ho ek tarfi hato maaro pyaar

Ho tane chahtaa taari marji naa jaani
Adhuri rahi maara prem ni kahani
Ho najro thi dur maara swaso maa rehse
Taari yaado maa janmaro jaase

Ho taari jindagi thi lesu vidaai
Prem maa mali chhe amne judai
Taari jindagi thi lesu vidaai
Prem maa mali chhe amne judai
Have khush rahje maara yaar
Ho ek farfi hato maaro pyaar
Ho ek farfi hato maaro pyaar

Sapna adhura rahi gaya
Armaan dil naa tuti gaya
Kone karu fariyaad tute laa dilni
Ame ishq ni duniya maa ekla thaya
Ho ek farfi hato maaro pyaar
Ho ek farfi hato maaro pyaar
Ho ek farfi hato maaro pyaar

Share :

Leave a comment

Your email address will not be published. Required fields are marked *