Sunday, 22 December, 2024

Ek Tarfi Pyaar Lyrics | Khushbu Panchal | BhumiStudio Bhaguda Official

128 Views
Share :
Ek Tarfi Pyaar Lyrics | Khushbu Panchal | BhumiStudio Bhaguda Official

Ek Tarfi Pyaar Lyrics | Khushbu Panchal | BhumiStudio Bhaguda Official

128 Views

અમે તમારા નથી પણ તમે અમારા છો યાર
અમે તમારા નથી પણ તમે અમારા છો યાર
જોઈએ કેવો રંગ લાવે આ એક તરફી પ્યાર
આજ જીત ના મળે ભલે થઇ જાય હાર
જીત ના મળે ભલે થઇ જાય હાર
જોઈએ કેવો રંગ લાવે આ એક તરફી પ્યાર
સામું જોતા નથી મન થી મળતા નથી
સામું જોતા નથી મન થી મળતા નથી
જોઈએ કેવો રંગ લાવે આ એક તરફી પ્યાર
જોઈએ કેવો રંગ લાવે આ એક તરફી પ્યાર

તારા વિના કરું એકલું ફીલ
દિલ થી ચાહે તને મારુ દિલ
તુ મારી મોજ ને તુજ મેહફીલ
તારા વિના જીવવું છે મુશ્કિલ
વાત સાંભળતા નથી જવાબ દેતા નથી
વાત સાંભળતા નથી જવાબ દેતા નથી
જોઈએ કેવો રંગ લાવે આ એક તરફી પ્યાર
જોઈએ કેવો રંગ લાવે આ એક તરફી પ્યાર

ખબર ના પડી કયારે થઇ ગયો પ્યાર
આંખો ની ભૂલ દિલ ભોગવે છે યાર
દિલ તારું નામ લઇ કરે ધબકાર
કરી લેને તું પણ મુજથી પ્યાર
કોઈ જીવે તમને જોઈ ન દેતા એને ખોઈ
કોઈ જીવે તમને જોઈ ન દેતા એને ખોઈ
જોઈએ કેવો રંગ લાવે આ એક તરફી પ્યાર
અમે તમારા નથી પણ તમે અમારા છો યાર
અમે તમારા નથી પણ તમે અમારા છો યાર
જોઈએ કેવો રંગ લાવે આ એક તરફી પ્યાર
આ એક તરફી પ્યાર
આ એક તરફી પ્યાર
જોઈએ કેવો રંગ લાવે આ એક તરફી પ્યાર
જોઈએ કેવો રંગ લાવે આ એક તરફી પ્યાર
આ એક તરફી પ્યાર

English version

Ame tamara nathi pan tame amara chho yaar
Ame tamara nathi pan tame amara chho yaar
Joiye kevo rang lave aa ek tarfi pyaar
Aaj jit na made bhale thai jaay haar
Jit na made bhale thai jaay haar
Joiye kevo rang lave aa ek tarfi pyaar
Samu jota nathi manthi madta nathi
Samu jota nathi manthi madta nathi
Joiye kevo rang lave aa ek tarfi pyaar
Joiye kevo rang lave aa ek tarfi pyaar

Tara vina karu eklu fil
Dil thi chahe tane maru dil
Tu mari moj ne tuj mahfil
Tara vina jivavu chhe muskil
Vaat sambhdta nathi javab deta nathi
Vaat sambhdta nathi javab deta nathi
Joiye kevo rang lave aa ek tarfi pyaar
Joiye kevo rang lave aa ek tarfi pyaar

Khabar na padi kayre thai gayo pyaar
Aakho ni bhul dil bhogve chhe yaar
Dil taru naam lai kare dhabkar
Kari lene tu pan mujthi pyaar
Koi jive tamne joi n deta aene khoi
Koi jive tamne joi n deta aene khoi
Joiye kevo rang lave aa ek tarfi pyaar
Ame tamara nathi pan tame amara chho yaar
Ame tamara nathi pan tame amara chho yaar
Joiye kevo rang lave aa ek tarfi pyaar
Aa ek tarfi pyaar
Aa ek tarfi pyaar
Joiye kevo rang lave aa ek tarfi pyaar
Joiye kevo rang lave aa ek tarfi pyaar
Aa ek tarfi pyaar

Share :

Leave a comment

Your email address will not be published. Required fields are marked *