Monday, 23 December, 2024

Ek Taro Prem Lyrics in Gujarati

170 Views
Share :
Ek Taro Prem Lyrics in Gujarati

Ek Taro Prem Lyrics in Gujarati

170 Views

હો … એક તારો પ્રેમ
બીજુ મારે શુ કામ નુ …

હો … એક તારો પ્રેમ
બીજુ મારે શુ કામ નુ
એક તારો પ્રેમ …
બીજુ મારે શુ કામ નુ …

દિલ ધડકે તારી યાદ મા
જીવ છુ ખાલી નામ નુ …

હો… દિલ ધડકે તારી યાદ માં
જીવ છુ ખાલી નામ નુ …  

હો … એક તારો સાથ બીજુ
મારે શુ માંગવું
એક તારો સાથ બીજુ
મારે શુ માંગવું
યાદો રહીગઈ સાથમા
જીવ છુ ખાલી નામ નુ …

દિલ ધડકે તારી યાદ માં
જીવ છુ ખાલી નામ નુ …  

હો … રાહ જોઈ વીતે છે દિવસો અમારા
અમારી ધડકનમા નામ છે તમારા
હો … છોડી ને ગયા અમને ભુલીને ગયા છો
થઇ મુલાકાત પણ મારા ના થયા છો
હો … એક તારા દિલની વાત
બીજું કંઈ ના જાણવુ
એક તારા દિલની વાત
બીજું કંઈ ના જાણવુ
આંખ રોવે ઇન્તજારમા
જીવ છુ ખાલી નામ નુ …  

દિલ ધડકે તારી યાદ માં
જીવ છુ ખાલી નામ નુ …  

હો … હસતા હોઠોને આંખોમા છે પાણી
અધુરી રહી ગઈ પ્રેમની કહાની
હો … કોઈ જો પુછે તો કેમ કરીને કહીશુ
તમે કહોને કેમ એકલા રહીશુ
હો … એક તુ મનાવે
બીજુ કોનુ મારેમાનવુ
એક તુ મનાવે
બીજુ કોનુ મારેમાનવુ
કોઈ માને નહિ વાતમા
જીવ છુ ખાલી નામ નુ …

દિલ ધડકે તારી યાદ માં
જીવ છુ ખાલી નામ નુ …  

હો … એક તારો પ્રેમ
બીજુ મારે શુ કામ નુ …
એક તારો પ્રેમ
બીજુ મારે શુ કામ નુ …

દિલ ધડકે તારી યાદ માં
જીવ છુ ખાલી નામ નુ …  

દિલ ધડકે તારી યાદ માં
જીવ છુ ખાલી નામ નુ …  

દિલ ધડકે તારી યાદ માં
જીવ છુ ખાલી નામ નુ …

Share :

Leave a comment

Your email address will not be published. Required fields are marked *