Sunday, 22 December, 2024

Ek Vanzari Zulan Lyrics | Lalita Ghodadra | Sur Sagar Music

155 Views
Share :
Ek Vanzari Zulan Lyrics | Lalita Ghodadra | Sur Sagar Music

Ek Vanzari Zulan Lyrics | Lalita Ghodadra | Sur Sagar Music

155 Views

એક વણઝારી ઝૂલણાં ઝૂલતી’તી,
મારી અંબેમાં ના ઝૂલણાં ઝૂલતી’તી
એક વણઝારી ઝૂલણાં ઝૂલતી’તી
માંરી અંબેમાં ના ઝૂલણાં ઝૂલતી’તી

માં એ પહેલે પગથીયે પગ મૂક્યો
માં એ પહેલે પગથીયે પગ મૂક્યો
માંની પાની સમાંણાં નીર મોરી માંત
વણઝારી ઝૂલણાં ઝૂલતી’તી
એક વણઝારી ઝૂલણાં ઝૂલતી’તી
માંરી અંબેમાં ના ઝૂલણાં ઝૂલતી’તી

માં એ બીજે પગથીયે પગ મૂક્યો
માંનાં ઘૂંટણ સમાંણાં નીર મોરી માંત
વણઝારી ઝૂલણાં ઝૂલતી’તી
એક વણઝારી ઝૂલણાં ઝૂલતી’તી
માંરી અંબેમાં ના ઝૂલણાં ઝૂલતી’તી

માં એ ત્રીજે પગથીયે પગ મૂક્યો
માંનાં ઢીંચણ સમાંણાં નીર મોરી માંત
વણઝારી ઝૂલણાં ઝૂલતી’તી
એક વણઝારી ઝૂલણાં ઝૂલતી’તી
માંરી અંબેમાંં ના ઝૂલણાં ઝૂલતી’તી

માં એ ચોથે પગથીયે પગ મૂક્યો
માંના સાથળ સમાંણાં નીર મોરી માંત
વણઝારી ઝૂલણાં ઝૂલતી’તી
એક વણઝારી ઝૂલણાં ઝૂલતી’તી
માંરી અંબેમાં ના ઝૂલણાં ઝૂલતી’તી

માં એ પાંચમે પગથીયે પગ મૂક્યો
માંની કેડ સમાંણાં નીર મોરી માંત
વણઝારી ઝૂલણાં ઝૂલતી’તી
એક વણઝારી ઝૂલણાં ઝૂલતી’તી
માંરી અંબેમાં ના ઝૂલણાં ઝૂલતી’તી

માં એ છઠ્ઠે પગથીયે પગ મૂક્યો
માંની છાતી સમાંણાં નીર મોરી માંત
વણઝારી ઝૂલણાં ઝૂલતી’તી.
એક વણઝારી ઝૂલણાં ઝૂલતી’તી
માંરી અંબેમાંં ના ઝૂલણાં ઝૂલતી’તી

માંએ સાતમે પગથીયે પગ મૂક્યો,
માંનાં ગળાં સમાંણાં નીર મોરી માંત
વણઝારી ઝૂલણાં ઝૂલતી’તી.
એક વણઝારી ઝૂલણાં ઝૂલતી’તી
માંરી અંબેમાં ના ઝૂલણાં ઝૂલતી’તી

માંએ આઠમે પગથીયે પગ મૂક્યો,
માંનાં કપાળ સમાંણાં નીર મોરી માંત
વણઝારી ઝૂલણાં ઝૂલતી’તી
એક વણઝારી ઝૂલણાં ઝૂલતી’તી
માંરી અંબેમાં ના ઝૂલણાં ઝૂલતી’તી

માંએ નવમે પગથીયે પગ મૂક્યો,
માંનાં માંથાં સમાંણાં નીર મોરી માંત
વણઝારી ઝૂલણાં ઝૂલતી’તી
એક વણઝારી ઝૂલણાં ઝૂલતી’તી
માંરી અંબેમાં ના ઝૂલણાં ઝૂલતી’તી

English version

Ek vanzari zhulana zhulti ti
Mari ambemaa na zhulana zhulti ti
Ek vanzari zhulana zhulti ti
Mari ambemaa na zhulana zhulti ti

Maa ae pehle pagathiye pag mukyo
Maa ae pehle pagathiye pag mukyo
Mani pani samana neer mori maat
Vanzari zhulana zhulti’ ti
Ek vanzari zhulana zhulti ti
Mari ambemaa na zhulana zhulti ti

Maa ae bije pagathiye pag mukyo
Mana ghutan samana neer mori maat
Vanzari zhulana zhulti’ ti
Ek vanzari zhulana zhulti ti
Mari ambemaa na zhulana zhulti ti

Maa ae trije pagathiye pag mukyo
Mana dhichan samana neer mori maat
Vanzari zhulana zhulti’ ti
Ek vanzari zhulana zhulti ti
Mari ambemaa na zhulana zhulti ti

Maa ae chothe pagathiye pag mukyo
Mana sathad samana neer mori maat
Vanzari zhulana zhulti’ ti
Ek vanzari zhulana zhulti ti
Mari ambemaa na zhulana zhulti ti

Maa ae panchme pagathiye pag mukyo
Mani ked samana neer mori maat
Vanzari zhulana zhulti ti
Ek vanzari zhulana zhulti ti
Mari ambemaa na zhulana zhulti ti

Maa ae chhathe pagathiye pag mukyo
Maani chaati samana neer mori maat
Vanzari zhulana zhulti ti
Ek vanzari zhulana zhulti ti
Mari ambemaa na zhulana zhulti ti

Maa ae saatme pagathiye pag mukyo
Mana gada samana neer mori maat
Vanzari zhulana zhulti ti
Ek vanzari zhulana zhulti ti
Mari ambemaa na zhulana zhulti ti

Maa ae aathme pagathiye pag mukyo
Mana kapad samana neer mori maat
Vanzari zhulana zhulti ti
Ek vanzari zhulana zhulti ti
Mari ambemaa na zhulana zhulti ti

Maa e navme pagathiye pag mukyo
Mana matha samana neer mori maat
Vanzari zhulana zhulti ti
Ek vanzari zhulana zhulti ti
Mari ambemaa na zhulana zhulti ti
Ek vanzari zhulana zhulti ti
Ek vanzari zhulana zhulti ti

Share :

Leave a comment

Your email address will not be published. Required fields are marked *