એક ફાટેલી ચોપડીની આત્મકથા નિબંધ
By-Gujju05-10-2023
એક ફાટેલી ચોપડીની આત્મકથા નિબંધ
By Gujju05-10-2023
આજથી દસ વર્ષ પહેલાં એક લેખકના ઘેર મારો જન્મ થયો હતો. એ લેખકે મારી હસ્તપ્રત તૈયાર કરીને પ્રકાશકને મોકલી. હસ્તપ્રતમાંની વાર્તાઓ વાંચીને તેમણે મને એક સુંદર ચોપડી રૂપે પ્રગટ કરવાનું નક્કી કર્યું.
પ્રકાશકે એક ચિત્રકાર પાસે વાર્તાઓને અનુરૂપ સુંદર ચિત્રો તૈયાર કરાવ્યાં. પછી એ વાર્તાઓનું સારા કાગળ ઉપર સુંદર છાપકામ કરાવ્યું. જોતજોતામાં મારી એક હજાર નક્લો છપાઈને તૈયાર થઈ ગઈ.
એક દિવસ પુસ્તકોનું એક મોટું પ્રદર્શન ગોઠવાયું હતું. તેમાં બીજાં ઘણાં પુસ્તકોની સાથે મને પણ ગોઠવવામાં આવી. અનેક લોકો પુસ્તકપ્રદર્શનની મુલાકાતે એકઠું કરાવીને મોકલી આપતા. અમે કોઈ વાર વિદ્યાર્થીઓને આવા વિસ્તારની મુલાકાતે પણ લઈ જતા.
હું આવી બધી પ્રવૃત્તિઓ નિઃસ્વાર્થભાવે કરતો. મને ક્યારેય પદ કે પ્રતિષ્ઠાની અપેક્ષા નહોતી. આજે મારા અનેક વિદ્યાર્થીઓ ભણીગણીને જુદા જુદા ક્ષેત્રોમાં ગોઠવાઈ ગયા છે. એમની પ્રગતિ જોઈને મને આનંદ થાય છે. તેઓ મારા પ્રત્યે આદર રાખે છે તેને હું મારી મોટી મૂડી ગણું છું. એક ઉમદા કાર્યમાં મારું જીવન ઉપયોગી નીવડ્યું તેનો મને અપાર આનંદ અને પરમ સંતોષ છે.