Sunday, 22 December, 2024

Eklo Rabari Lyrics in Gujarati

596 Views
Share :
Eklo Rabari Lyrics in Gujarati

Eklo Rabari Lyrics in Gujarati

596 Views

હે મારો એકલો રબારી
હે મારો ભોળો માલધારી

હે મારો એકલો રબારી પડે લાખ ઉપર ભરી
હે મારો એકલો રબારી પડે લાખ ઉપર ભરી
હે કરે ગોગો જો હુકમ તો કરે સિંહની સવારી
હે મારો મોંઘો માલધારી મારો રયકો રબારી
મોંઘો માલધારી મારો  રાયકો રબારી
મારો એકલો રબારી પડે લાખ ઉપર ભારી
હે થાય ગોગા નો હુકમ તો કરે શેર ની સવારી

ઓહો માલધારી વાહ રે રબારી
ઓહો માલધારી વાહ રે રબારી

હે મુશ્કેલી માં સાથ આપે દિલ નો દાતારી
યારો નો યાર એ ભૂલે નહીં યારી
એ હા મુશ્કેલી માં સાથ આપે દિલ નો દાતારી
યારો નો યાર એ ભૂલે નહીં યારી
એહે….વચન માટે આપી દયીએ જિંદગી અમારી
વચન માટે આપી દયીએ જિંદગી અમારી
મારો એકલો રબારી પડે લાખ ઉપર ભારી
એ મારો એકલો રબારી પડે લાખ ઉપર ભારી

હે હાથ માં છે લાકડી ને ચાલ માં ખુમારી
કોઈ કહે રબારી ને કોઈ માલધારી
હા હાથ માં છે લાકડી ને ચાલ માં ખુમારી
કોઈ કહે રબારી ને કોઈ માલધારી
એહે…ઈજ્જત ને આબરૂ છે જાન થી પણ પ્યારી
ઈજ્જત ને આબરૂ છે જાન થી પણ પ્યારી
હે દિપુ રાઘવ એ વખાણી મનું રબારી ની યારી
હે મારો એકલો રબારી પડે લાખ ઉપર ભારી
હે પડે લાખ ઉપર ભારી
હે પડે લાખ ઉપર ભારી
મારો એકલો રબારી પડે લાખ ઉપર ભારી

Share :

Leave a comment

Your email address will not be published. Required fields are marked *