Sunday, 22 December, 2024

Ena Jevi Kyathi Ghadi Lavshe Ghadnaro Lyrics in Gujarati

129 Views
Share :
Ena Jevi Kyathi Ghadi Lavshe Ghadnaro Lyrics in Gujarati

Ena Jevi Kyathi Ghadi Lavshe Ghadnaro Lyrics in Gujarati

129 Views

હા ખબર નથી કેમ હું જીવું છું જેમ-તેમ
વાતે વાતે આખ્યું ભરાઈ જાય છે
હા એ ખબર નથી કેમ છે હયાત કે ભરમ
વાટે ઘાટે યાદો એની આવી જાય છે

હો સુની સુની રાતોને સુનો સથવારો
એ દિલ હવે કેમ તું રડે છે
એના જેવી ક્યાંથી ઘડી લાવશે રે ઘડનારો

હો દુઃખી દુઃખી વાતોને દુઃખી છે જીવ મારો
એ દિલ હવે કેમ તું રડે છે
એના જેવી ક્યાંથી ઘડી લાવશે રે ઘડનારો
હા એના જેવી ક્યાંથી ઘડી લાવશે રે ઘડનારો

હો દફન રે કરી દે એની યાદો હવે તું
હા તારાથી આ ભવે એને કદી નઈ મળાય
અરે અશ રે છોડીદે એ દિલ એની તું
હા વારે વારે એના નામે હવે ના બળાય

હો તું ગઈ ને યાદો મારી આંખોને ઉભરાવશે
એ દિલ હવે કેમ તું રડે છે
રડ્યા પછી કોણ તને સાનુ રાખવા આવશે
હા એના જેવી બીજી ક્યાંથી લાવશે રે ઘડનારો

હા માફ રે કરી દે એ દિલ મને તું
હા મારાથી આવી કદી ભુલ નઈ થાય
હા જતું રે કરને જીદ્દ છોડી દે ને તું
હા મારાથી કદી તને દુઃખી નઈ કરાઈ

હો એ ગયા ભલે ગયા પણ પાછા ક્યારે આવશે
એ દિલ હવે કેમ તું રડે છે
લગમાં લઈને કોણ તને પ્રેમથી પંપાળશે
હા એના જેવી બીજી ક્યાંથી લાવશે રે ઘડનારો

Share :

Leave a comment

Your email address will not be published. Required fields are marked *