Ene Rupnu Abhiman Lyrics | Ashok Thakor
By-Gujju18-05-2023
Ene Rupnu Abhiman Lyrics | Ashok Thakor
By Gujju18-05-2023
એ એને એના રૂપનું અભિમોન અભિમોન અભિમોન
એ એને એના રૂપનું અભિમોન
તારે નથી એવી નું કઈ કોમ
એ હમજીજા રૂપનું અભિમોન
તારે નથી એવી નું કઈ કોમ
તારે નઈ એનું કોઈ કોમ
એને તો ચોપડે પેલું નોમ
તારે નઈ એનું કોઈ કોમ
એને તો ચોપડે પેલું નોમ
ના ભરાય એવું કોઈ ફોર્મ
જ્યાં તારું આવે છેલ્લું નોમ
ના ભરાય એવું કોઈ ફોર્મ
જ્યાં તારું આવે છેલ્લું નોમ
એ એને એના રૂપનું અભિમોન
તારે નથી એવી નું કઈ કોમ
એ એને એના રૂપનું અભિમોન
તારે નથી એવી નું કઈ કોમ
હો એવી ગોડી નો કદી ભરોહો કરાય ના
પાગલ બની એના પાછળ પળાય ના
પ્રેમ ના નોમે તન ખેલ હમજાય ના
જાનુ બનાવી એની કેદ માં રેવાય ના
એવી ઉબેટ જો ભટકાય ભટકાય ભટકાય
એવી ઉબેટ જો ભટકાય દારા પોની તારા ભરઈ જાય
એવી ઉબેટ જો ભટકાય દારા પોની તારા ભરઈ જાય
એ એને એના રૂપનું અભિમોન
તારે નથી એવી નું કઈ કોમ
એ એને એના રૂપનું અભિમોન
તારે નથી એવી નું કઈ કોમ
હો ખાલી કર્યા વગર બીજા જોડે જાય ના
પૈસા પુરા પછી તન એ દેખાય ના
હો એ કહે એમ ખોટા ખર્ચા રે કરાય ના
હૂતો કૌશું અલ્યા પ્રેમજ કરાય ના
એ સંઘ ભઈબંધો નો કરાય કરાય કરાય
એ સંઘ ભઈબંધો નો કરાય
મોજીલી જિંદગી તો જીવાય
એ સંઘ ભઈબંધો નો કરાય
મોજીલી જિંદગી તો જીવાય
એ એને એના રૂપનું અભિમોન
તારે નથી એવી નું કઈ કોમ
એ એને એના રૂપનું અભિમોન
તારે નથી એવી નું કઈ કોમ
તારે નઈ એનું કોઈ કોમ
એને તો ચોપડે પેલું નોમ
તારે નઈ એનું કોઈ કોમ
એને તો ચોપડે પેલું નોમ
ના ભરાય એવું કોઈ ફોર્મ
જ્યાં તારું આવે છેલ્લું નોમ
ના ભરાય એવું કોઈ ફોર્મ
જ્યાં તારું આવે છેલ્લું નોમ
એ એને એના રૂપનું અભિમોન
તારે નથી એવી નું કઈ કોમ
યાર મારા હમજી જાજે રે
એવું ના કરતો કોઈ કોમ
English version
Ae ene aena rupnu abhimon
Abhimon..abhimon
Ae ene aena rupnu abhimon
Tare nathi aevi nu kai kom
Ae hamjija rupnu abhimon
Tare nathi aevi nu kai kom
Tere nai aenu koi kom
Ene to chopde pelu nom
Tare nai aenu koi kom
Ene to chopde pelu nom
Na bharay aevu koi fom
Jya taru aave chhelu nom
Na bharay aevu koi fom
Jya taru aave chhelu nom
Ae ene aena rupnu abhimon
Tare nathi aevi nu kai kom
Ae ene aena rupnu abhimon
Tare nathi aevi nu kai kom
Ho aevi godi no kadi bharoho karay na
Pagal bani aena pachad paday na
Prem na nome tan khel hamjay na
Janu banavi aeni ked ma revay na
Aevi ubet jo bhatkay bhatkay bhatkay
Aevi ubet jo bhatkay dara poni tara bharai jaay
Aevi ubet jo bhatkay dara poni tara bharai jaay
Ae ene aena rupnu abhimon
Tare nathi aevi nu kai kom
Ae ene aena rupnu abhimon
Tare nathi aevi nu kai kom
Ho khali karya vagar bija jode jaay na
Paisa pura pachi tan ae dekhay na
Ho ae kahe aem khota kharcha re karay na
Huto kaushu alya premj karay na
Ae sangh bhaibandho no karay karay karya
Ae sangh bhaibandho no karay
Mojili jindagi to jivay
Ae sangh bhaibandho no karay
Mojili jindagi to jivay
Ae ene aena rupnu abhimon
Tare nathi aevi nu kai kom
Ae ene aena rupnu abhimon
Tare nathi aevi nu kai kom
Tare nai aenu koi kom
Ene to chopde pelu nom
Tare nai aenu koi kom
Ene to chopde pelu nom
Na bharay aevu koi fom
Jya taru aave chhelu nom
Na bharay aevu koi fom
Jya taru aave chhelu nom
Ae ene aena rupnu abhimon
Tare nathi aevi nu kai kom
Yaar mara hamji jaje re
Aevu na karto koi kom