Sunday, 22 December, 2024

English Binglish Koi Na Fave Lyrics in Gujarati

119 Views
Share :
English Binglish Koi Na Fave Lyrics in Gujarati

English Binglish Koi Na Fave Lyrics in Gujarati

119 Views

હે ધોતીયું પહેરવાનો જમાનો ગયો
હાડલો પહેરવાનો જમાનો ગયો

એ એ પાટલુન પહેરવાનો જમાનો ગયો
ઘાઘરો પહેરવાનો જમાનો ગયો

એ ભલે હોઈ જમાનો આ ફેશન વાળો
તોય દુનિયાને ગમે દેશી ધબકારો
ભલે હોઈ જમાનો આ ફેશન વાળો
તોય દુનિયાને ગમે દેશી ધબકારો

ઓ ઈંગ્લીશ બિંગલીશ કોઈ ના ફાવે
ઈંગ્લીશ બિંગલીશ કોઈ ના ફાવે
આ દેશી ભાયડા
આ દેશી ભાયડા
આ દેશી ભાયડા અને દેશી ફાવે

ઓ અંબાણી અદાણી બિઝનેસમાં નંબર વન
દેશ વિદેશમાં મારા મોદી નંબર વન
અરે ક્રિકેટમાં જોવો તો પંડ્યા નંબર વન
ગાવામાં મારા ભઈ પગલી નંબર વન

ઓ વેપારમાં ગુજરાતીનો પાક્કો સરવાળો
ભુરીયોને ગમે ગુજરાતી ઘરવાળો
વેપારમાં ગુજરાતીનો પાક્કો સરવાળો
ભુરીયોને ગમે ગુજરાતી ઘરવાળો

ઓ ઈંગ્લીશ બિંગલીશ કોઈ ના ફાવે
ઈંગ્લીશ બિંગલીશ કોઈ ના ફાવે
આ દેશી ભાયડા
આ દેશી ભાયડા
આ દેશી ભાયડા અને દેશી ફાવે

એ દાંડિયામાં ફાલ્ગુની પાઠક નંબર વન
હસાવામાં આપણા હકાભા નંબર વન
હે બોલીવુડમાં પરેશ રાવળ નંબર વન
મ્યુઝિકમાં એસ.આર સોની નંબર વન

ઓ બનાસકાંઠા મારૂં બકીનું દિવાનું
કઠીવાડ ભઈલા હારે રમવાનું
પંચમહાલ મારૂ ટીમલીનું દીવાનું
સુરત મારૂં ડિસ્કો રમવાનું

ઓ ઈંગ્લીશ બિંગલીશ કોઈ ના ફાવે
ઈંગ્લીશ બિંગલીશ કોઈ ના ફાવે
આ દેશી ભાયડા
આ દેશી ભાયડા
આ દેશી ભાયડા અને દેશી ફાવે

ઓ ઈંગ્લીશ બિંગલીશ કોઈ ના ફાવે
ઈંગ્લીશ બિંગલીશ કોઈ ના ફાવે
આ દેશી ભાયડા
આ દેશી ભાયડા
આ દેશી ભાયડા અને દેશી ફાવે

Share :

Leave a comment

Your email address will not be published. Required fields are marked *