Eto Jene Prem Karyo Ene Khabar Pade Lyrics in Gujarati
By-Gujju26-05-2023
Eto Jene Prem Karyo Ene Khabar Pade Lyrics in Gujarati
By Gujju26-05-2023
હો આંખડી રડેને કાળજું બળે
એતો જેને પ્રેમ કર્યો એને ખબર પેડ
હો વાટ જોશું ભલે એ મળે કે ના મળે
એતો જેને પ્રેમ કર્યો એને ખબર પેડ
એ દિલમાં નથી તો હું દુનિયામાં નથી
એના વિના મારા જીવનમાં કોઈ નથી
હો મુખડું મારૂં હશે માઇ દિલ મારૂં રડે
એતો જેને ઘા વગ્યા હોઈ એને ખબર પેડ
હો આંખડી રડેને કાળજું બળે
એતો જેને પ્રેમ કર્યો એને ખબર પેડ
હો એતો જેને ઘા વગ્યા હોઈ એને ખબર પેડ
હો એના જોડે લીધેલી સેલ્ફી હું જોવું
શું વીતે એના વિના કોને હવે કેવું
હો છેલ્લા રે ફોનમાં બોલી તી એવું
જીગા હું તારી છું ને તારીજ રહીશ
હો એની એ વાતને યાદ કરી રોવું
હો રાત દી કર્યા મેં તો ઉજાગરા
તોય મારા પ્રેમના થયા ધજાગરા
એ જુદા પડ્યા પછી એ જડે કે ના જડે
એતો જેને દિલ દીધું એને ખબર પડે
હો આંખડી રડેને કાળજું બળે
એતો જેને પ્રેમ કર્યો એને ખબર પેડ
હો એતો જેને ઘા વગ્યા હોઈ એને ખબર પેડ
હો એના વિના ચોઈ મને ફાવતું રે નથી
રોંધા ધોં રજડે ખાવું ભાવતું રે નથી
હો એના હમાચાર કોઈ આલતું રે નથી
એના જેવું કોઈ હસી બોલાવતું રે નથી
એના મનની મજબુરી મારો ભગવાન જાણે
ખબર નથી હવે મળશું ક્યાં ટાણે
આ પ્રેમ ના સમજ્યા કોઈને પરાણે
એ સાંચો જેને પ્રેમ કર્યા એને ખબર પડે
હો આંખડી રડેને કાળજું બળે
એતો જેને પ્રેમ કર્યો એને ખબર પેડ
એ વાટ જોશું ભલે એ મળે કે ના મળે
એતો જેને દિલ દીધું એને ખબર પેડ
હે એતો જેને ઘા વગ્યા હોઈ એને ખબર પેડ
હે એતો જેને પ્રેમ કર્યો એને ખબર પેડ