Fan Of Dwarkadish Lyrics in Gujarati
By-Gujju26-05-2023
Fan Of Dwarkadish Lyrics in Gujarati
By Gujju26-05-2023
હે જિંદગી માં કોનૂડા જેવું જીવવાનુ
હે જિંદગી માં કોનૂડા જેવું જીવવાનુ
જિંદગી માં કોનૂડા જેવું જીવવાનુ
મન માં થાય સેલ મારી દ્વારકા જવાનુ
હે કાલ ની ખબર નઈ આજ જીવી લેવાનુ
કાલ ની ખબર નઈ આજ જીવી લેવાનુ
દિલ કરે ગાડી લઈને દ્વારિકા જવાનુ
હે દુનિયા ના દેવો માં એકજ છે મેન
આપડે તો દ્વારિકા વાળા ના ફેન
દુનિયા ના દેવો માં એકજ છે મેન
આપડે તો દ્વારકા વાળા ના ફેન
એ જિંદગી માં કોનૂડા જેવું જીવવાનુ
જિંદગી માં કોનૂડા જેવું જીવવાનું
દિલ કરે દોટ મેલી દ્વારિકા જવાનું
ઓ દિલ કરે દોટ મેલી દ્વારકા જવાનુ
હાંભરે એટલે હાલતું થવાનું
ગાડી માં બેહતા પેલા નોમ રે લેવાનુ
જય કાળીયા ઠાકર
હો ભઇબંદો ને ભેળા લેતું જવાનું
ભેળો રેજે ઠાકર મારા એટલું કેવાનુ
કોનૂડા ના નોમ ની નંબર પ્લેટ
દ્વારકા વાળો સૌ થી ગ્રેટ
કાનુડા ના નોમ ની નંબર પ્લેટ
દ્વારકા વાળો સૌ થી ગ્રેટ
હે જિંદગી માં કોનૂડા જેવું જીવવાનુ
જિંદગી માં કોનૂડા જેવું જીવવાનુ
આપડે તો દર પૂનમે દ્વારિકા જવાનુ
દિલ કરે દોટ મેલી દ્વારકા જવાનુ
હો કોનૂડા ની લાઈફ સ્ટાઇલ ફોલોવ કરવાની
જગત ની વસ્તી પછી જોતી રેવાની
ઓ મોરલી વાળા ની વાતો માની લેવાની
એના જેવી દોસ્તી પછી નિભાવી જાણવાની
દ્વારિકાધીશ ના સ્ટેટસ હોય રોજ
એના પ્રતાપે બધી છે મોજ
દ્વારિકાધીશ ના સ્ટેટસ હોય રોજ
એના પ્રતાપે આ બધી છે મોજ
હે જિંદગી માં કોનૂડા જેવું જીવવાનુ
જિંદગી માં કોનૂડા કેવું જીવવાનુ
દિલ કરે સેલ મારી દ્વારિકા જવાનુ
એ રાજન, ધવલ, ગમન કહે વટ થી જીવવાનુ
રવિ ખોરજ કહે આવું રે જીવવાનુ
મન માં થાય સેલ મારી દ્વારકા જવાનુ
દિલ કરે દોટ મેલી દ્વારકા જવાનુ
ઓ દિલ કરે દોટ મેલી દ્વારિકા જવાનુ




















































