Funny lockdown Joke
By-Gujju26-04-2023
168 Views

Funny lockdown Joke
By Gujju26-04-2023
168 Views
*પત્ની* :- ફરી લોક ડાઉન આવી જાય તો સારુ …
*પતિ* :- કેમ
*પત્ની* :- મને કામવાળી કરતા તમારું કામ વધારે ચોખું લાગે છે,
કોઈ ખટ પટ નહિ,
કોઈ પગાર આપવાની ચિંતા નહી,
કોઈ ટકટક નહિ,
24 કલાક હાજર રજા ની ચિંતા નહિ
અને *ઘરનું માણસ તો ખરું*…