Tuesday, 24 December, 2024

Gai A To Gai Paachi Aaayi Nai Lyrics in Gujarati

131 Views
Share :
Gai A To Gai Paachi Aaayi Nai Lyrics in Gujarati

Gai A To Gai Paachi Aaayi Nai Lyrics in Gujarati

131 Views

એ ગઈ એ તો ગઈ પાછી આયી નઈ
એ ગઈ એ તો ગઈ પાછી આયી નઈ
ગઈ એ તો ગઈ પાછી આયી નઈ
હે આવુંછું હમણાં કહી ને પાછી આયી નઈ
વાટ જોઈ ને મારી આંખો થાકી જઈ
દલાહો દઈ ને ગઈ પાછી આયી નઈ નઈ નઈ

ગઈ એ તો ગઈ પાછી આયી નઈ
ગઈ એ તો ગઈ પાછી આયી નઈ

એ શહેર ને શેરી બધા મારા વેરી
થઈને ફરતો તોય હું તો લ્યા લેરી
કેમ ખબર છે
અલ્યા એના ઈશારે હતું બધું મારે
નીકળતો જોવા એને વેલીરે સવારે

હે છેલ્લી વાર મળી ત્યારે કીધું મને એમ
લગન લખાણા હવે કરવું મારે કેમ
હે આવું કઈને ગઈ પાછી આયી નઈ

એ ગઈ એ તો ગઈ પાછી આયી નઈ
ગઈ એ તો ગઈ પાછી આયી નઈ

હે જોન એની આયી ને એને પરણાઈ
મેં મારી આંખે જતા એને જોઈ
પણ શું કરું
એ લોક ની લાજે ને રીત રે રિવાજે
ઝેર પી લીધું મેં તો આબરૂની કાજે

હે સાસરિયે ગઈને એતો સેટ થઇ ગઈ
બાળપણાનો પ્રેમ પળ માં ભૂલી ગઈ

સોગંધ ખઈ ને ગઈ પાછી આયી નઈ
એ મારા હમ ખઈ ને ગઈ પાછી આયી નઈ
પરણી ને ગઈ પાછી આયી નઈ
અલ્યા સેટ થઇ ગઈ પાછી આયી નઈ
ગઈ એ તો ગઈ પાછી આયી નઈ

Share :

Leave a comment

Your email address will not be published. Required fields are marked *