Gando Ghelo Pan Taro Lyrics in Gujarati
By-Gujju17-06-2023

Gando Ghelo Pan Taro Lyrics in Gujarati
By Gujju17-06-2023
હો જીવની જેમ ચાહતો તને મનમાં રાખતો
જાનુ તારા વગર ના કોઈની હામુ તાકતો
હો યાદ છે મને જાનુ તમે મારા વગર ના રહેતા
નોની નોની વાતો તમે મારી આગળ કરતા
હો ચમ ભુલાનો મારો પ્યાર પલમા
ચમ ભુલાનો મારો પ્યાર પલમા
જાણી ચકયોના દગો હતો તારા દિલમા
હો જાણી ચકયોના દગો હતો તારા દિલમા
હો ગાંડો ઘેલો હતો પણ તોય તારો હતો
તારા વગર જાનુ કોઈનો પણ નતો
હે કોઈનું કહેવું માન્યો નહીં ચાહતો રહીયો દિલથી
તુંતો મને વ્હાલી હતી જાનુ મારા જીવથી
હે સમજયો નહિ હૂતો તારા મતલબના પ્યારને
પારકાને તમે પાહે રાચ્યા દગો દીધો યારને
હે થોડો ઘણો કર્યો ના વિચાર જાનુ મારો
થોડો ઘણો કર્યો ના વિચાર જાનુ મારો
અધવચ્ચે લાવી તમે છોડી દીધો સાથ મારો
હો અધવચ્ચે લાવી તમે છોડી દીધો સાથ મારો
હો ગાંડો ઘેલો હતો પણ તોય તારો હતો
તારા વગર જાનુ કોઈનો પણ નતો
હો તને મારો ભરોહો નતો જાન મારી
તને મારો ભરોહો નતો જાન મારી
પ્રેમ કરીને તમે ફેરવી છે પથારી મારી
હો દગો કરીને તમે જિંદગી બગાડી મારી
પ્રેમ કરીને તમે ફેરવી છે પથારી મારી