Wednesday, 15 January, 2025

Ganpati Bapa Padharo Lyrics in Gujarati

158 Views
Share :
Ganpati Bapa Padharo Lyrics in Gujarati

Ganpati Bapa Padharo Lyrics in Gujarati

158 Views

ગણપતિ બાપા પધારો વિઘ્ન અમારા નિવારો
ગણપતિ બાપા પધારો વિઘ્ન અમારા નિવારો

વિઘ્ન હરતા મંગળ કરતા  
વિઘ્ન હરતા મંગળ કરતા  
વિઘ્ન હરતા મંગળ કરતા

ગણપતિ બાપા પધારો વિઘ્ન અમારા નિવારો
ગણપતિ બાપા પધારો વિઘ્ન અમારા નિવારો

આંગણીયુ લિપીને પૂર્યા રૂડા સાથિયા
ફૂલડા પથરાવીયા તોરણીયા બાંધીયા
દીવડા પ્રગટાવ્યા આસાન શણગારીયા
ખુબ જ પ્રેમે અમે આસાન શોભાવી દયો
વહેલા અવીની તમે વહેલા અવીની તમે

સૌથી પ્રથમ પ્રભુ તમને સહુ એ નમે   
તમને સહુ એ નમે   

ગજકરનક લંબોદર
પાવન પગલા કરો
પાવન પગલા કરો
પાવન પગલા કરો
પાવન પગલા કરો

ગજકરનક લંબોદરના દર્શન સહુને ગમે
દર્શન સહુને ગમે

છેટો છે ભવનો કિનારો વિઘ્ન અમારા નિવારો
ગણપતિ બાપા પધારો વિઘ્ન અમારા નિવારો

રીદ્ધી સિદ્ધિના સ્વામી તો આપ પ્રભુ
ગણ નાયક છો તમે
એક દંત પ્રભુ છો દયાળુ ધાણા
સુત છો પાર્વતી શિવના
વરદાયક છો તમે
પ્રભુ ચરણોમાં આશ્રય
સ્થાન અમને આપો તમે
સ્થાન આપો તમે

રહીયે સદમાર્ગે ધ્યાન અર્પણ રાખો તમે
અર્પણ રાખો તમે હે ગણ નાથ પ્રભુ
પાવન પગલા કરો
પાવન પગલા કરો
પાવન પગલા કરો
પાવન પગલા કરો

હે ગણનાથ પ્રભુ વીનવીયે તમને અમે
વીનવીયે તમને અમે

અમને છે તમારો સહારો વિઘ્ન અમારા નિવારો

ગણપતિ બાપા પધારો વિઘ્ન અમારા નિવારો
વિઘ્ન હરતા મંગળ કરતા  
વિઘ્ન હરતા મંગળ કરતા  
વિઘ્ન હરતા મંગળ કરતા  

ગણપતિ બાપા પધારો વિઘ્ન અમારા નિવારો
ગણપતિ બાપા પધારો વિઘ્ન અમારા નિવારો

Share :

Leave a comment

Your email address will not be published. Required fields are marked *