Sunday, 22 December, 2024

Garabo Gunje Gujarat No Lyrics in Gujarati

176 Views
Share :
Garabo Gunje Gujarat No Lyrics in Gujarati

Garabo Gunje Gujarat No Lyrics in Gujarati

176 Views

હો બોલતો રે બોલતો મોરલો બોલતો
મીઠુ મીઠુ બોલતો મોરલો બોલતો

હો અસાઢી મોરલો જેમ મીઠો મીઠો બોલતો
અસાઢી મોરલો જેમ મીઠો મીઠો બોલતો

હો વાંગે જાંજર ને ઢોલ રૂડો રે ઢબુકતો
વાંગે જાંજર ને ઢોલ રૂડો રે ઢબુકતો

હો અસાઢી મોરલો જેમ મીઠો મીઠો બોલતો
વાંગે જાંજર ને ઢોલ રૂડો રે ધબુકતો
તાળિયોના તાલે ગોળ ઘૂમતો
તાળિયોના તાલે ગોળ ઘૂમતો
આજ ગરબો …આજ ગરબો …

હે આજ ગરબો ગુંજે ગુજરાતનો
આજ ગરબો ગુંજે ગુજરાતનો
હે રૂડો ગરબો ગુંજે ગુજરાતનો
આજ ગરબો ગુંજે ગુજરાતનો

હે અસાઢી મોરલો જેમ મીઠો મીઠો બોલતો
વાંગે જાંજર ને ઢોલ રૂડો રે ઢબુકતો

હો ટમ ટમતા તારલા ને આભલે મઢેલી
ટમ ટમતા તારલા ને આભલે મઢેલી
હો ટમ ટમતા તારલા ને આભલે મઢેલી
ઓઢી છે ચુંદડી માયે ભાતીગળ કેવી

હો માં એ આશીભાતે મોરલો દોરેલો
આશીભાતે મોરલો દોરેલો
આજ ગરબો …આજ ગરબો …

હે આજ ગરબો ગુંજે ગુજરાતનો
આજ ગરબો ગુંજે ગુજરાતનો
હે રૂડો ગરબો ગુંજે ગુજરાતનો
આજ ગરબો ગુંજે ગુજરાતનો

હે અસાઢી મોરલો જેમ મીઠો મીઠો બોલતો
વાંગે જાંજર ને ઢોલ રૂડો રે ઢબુકતો

હો ચાંચર ચોકમાં રમે છે જોગણીયુ
ચાંચર ચોકમાં રમે છે જોગણીયુ
હો ચાંચર ચોકમાં રમે છે જોગણીયુ
ધણણણ ધરતી ધ્રુજાવે હૌઉમાવડિયું

હે નાદ ચૌદ ભુવનમાં ગાંજતો
નાદ ચૌદ ભુવનમાં ગાંજતો
આજ ગરબો …આજ ગરબો …

હે આજ ગરબો ગુંજે ગુજરાતનો
આજ ગરબો ગુંજે ગુજરાતનો
હે રૂડો ગરબો ગુંજે ગુજરાતનો
આજ ગરબો ગુંજે ગુજરાતનો

હો અસાઢી મોરલો જેમ મીઠો મીઠો બોલતો
વાંગે જાંજર ને ઢોલ રૂડો રે ઢબુકતો

તાળીયોના તાલે ગોળ ઘૂમતો
તાળીયોના તાલે ગોળ ઘૂમતો
આજ ગરબો …આજ ગરબો …
કે રૂડો ગરબો ગુંજે ગુજરાતનો
આજ ગરબો ગુંજે ગુજરાતનો
હે રૂડો ગરબો ગુંજે ગુજરાતનો
ગરબો ગુંજે ગુજરાતનો

હે અસાઢી મોરલો જેમ મીઠો મીઠો બોલતો

વાંગે જાંજર ને ઢોલ રૂડો રે ઢબુકતો

નવરાત નવેલી બની અલબેલી
નવરાત નવેલી બની અલબેલી
 ભાવ ભરેલી ભભકેલી
 પર્વત પર ખેલી કમર કસેલી સંગ સહેલી સાધેલી
 બની ચંપક વેલી માણ્ય ભરેલી સોળ સાહેલી શણગારી
 હે ચામુંડા ચંડી ધજા પ્રચંડી અશુર વિખંડી અવતારી
માં અશુર વિખંડી અવતારી
માં અશુર વિખંડી અવતારી

Share :

Leave a comment

Your email address will not be published. Required fields are marked *