Wednesday, 15 January, 2025

Garbo Gabbar Gokh Thi Lyrics in Gujarati

190 Views
Share :
Garbo Gabbar Gokh Thi Lyrics in Gujarati

Garbo Gabbar Gokh Thi Lyrics in Gujarati

190 Views

યા દેવી સર્વ ભૂતેષુ શક્તિ રૂપેણ સંસ્થિતા
નમસ્તસ્યૈ નમસ્તસ્યૈ નમસ્તસ્યૈ નમો નમઃ
નમસ્તસ્યૈ નમો નમઃ
નમસ્તસ્યૈ નમો નમઃ

હે રિદ્ધિ દે, સિદ્ધિ દે, અષ્ટ-નવ નિધિ દે વંશમેં વૃદ્ધિ દે બાંકબાની
હૃદયમે જ્ઞાન દે, ચિત્તમે ધ્યાન દે, અભય વરદાન દે, શંભુરાણી
દુઃખકો દુર કર, સુખ ભરપુર કર, આશ સંપૂર્ણ કર દાસજાણી
સજ્જન સોં હિત દે, કુટુંબ સોં પ્રીત દે
જંગમેં જીત દે, મા ભવાની રે જી રે
જંગમેં જીત દે, મા ભવાની રે જી રે
જંગમેં જીત દે, મા ભવાની

માં… ઓ માં… માં.. ઓ માં
માં… ઓ માં
એ ગરબો ગબ્બર ગોખથી આવ્યો
કે ઘમ્મર ઘૂમતો રે, ગરબો ઘૂમતો રે
એ ગરબો ચાચર રમવા ને આવ્યો
કે ગરબો ઘૂમતો રે, ગરબો ઘૂમતો રે

એ માડી સોળે સજી શણગાર
હારે લાખ લાખ દીવડાની હાર
એ ગરબો ગબ્બર ગોખથી આવ્યો
કે ઘમ્મર ઘૂમતો રે, ગરબો ઘૂમતો રે

એ ગરબાની ઉપર ચીતર્યા માએ
ચૌદે ચૌદ રે લોક
એ માં…
એ ગરબાની ઉપર ચીતર્યો માએ
ચૌદે ચૌદ રે લોક, ચૌદે ચૌદ રે લોક
એ ગરબાની ઉપર ચીતર્યો માએ
ચૌદે ચૌદ રે લોક, ચૌદે ચૌદ રે લોક

હે આવી આસોની નવલી રાત
હારે લાખ લાખ દીવડાની હાર
એ ગરબો ગણપતિ એ વધાવ્યો
કે ઘમ્મર ઘૂમતો રે, ગરબો ઘૂમતો રે

સોનાનો ગરબો શિર પર લઈને આવ્યા અંબે માં
એ માં…
સોનાનો ગરબો શિર પર લઈને આવ્યા અંબે માં
આવ્યા અંબે માં
સોનાનો ગરબો શિર પર લઈને આવ્યા અંબે માં
આવ્યા અંબે માં

હે આવી આસોની નવલી રાત
હારે લાખ લાખ દીવડાની હાર
એ ગરબો સરસ્વતી એ વધાવ્યો
કે ઘમ્મર ઘૂમતો રે, ગરબો ઘૂમતો રે

હે માડી સોળે સગી શણગાર
હારે લાખ લાખ દીવડાની હાર
એ ગરબો ગબ્બર ગોખથી આવ્યો
કે ઘમ્મર ઘૂમતો રે, ગરબો ઘૂમતો રે
હે માં

Share :

Leave a comment

Your email address will not be published. Required fields are marked *